________________
૫૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો.
સપ્તમ
ઉત્તમ કીત્તિ કરનારૂં અને રાજાએને નમવા ચેગ્ય છે એટલુંજ નહિ પણ સર્વનાં મન હરીને મેાક્ષસુખસુધી પોતાની રમણીયતા બતાવેછે. ૧૩.
તનુ ફળ કાઇથી જાણી શકાતું નથી. શિરિની (૪ થી ).
यदेतत्स्वच्छन्दं विहरणमकार्पण्यमशनं,
सहाय्यैः संवासः श्रुतमुपशमैकत्रतफलम् । मनो मन्दस्पन्दम्बहिरपि चिरायातिविमृश
न जाने कस्येयम्परिणतिरुदारस्य तपसः ॥ १४ ॥
आत्मानुशासन.
જે આ ઇચ્છાનુસાર વિહાર, દીનતાવિના ભાજન, ઉત્તમ પુરૂષોની સાથે સહવાસ, ઉપશમરૂપ મુખ્યવ્રત જેના મૂળરૂપ છે એવું શાસ્ત્રશ્રવણુ, નિશ્ચલમન, બહાર પણ નિશ્ચલતા, લાંબા સમયસુધી પણ વિચારતાં હું નથી જાણતા કે આ ક્યા ઉદારતપનું પરિણામ છે?
આ સમગ્ર લક્ષણો કાંઇ ચાતુરીથી તેમ અશ્પતપથી પ્રાપ્ત થતાં નથી. ૧૪.
ચક્રવર્તી રાજાના જેવા યાગીના રાજમહેલ.
मही रम्या शय्या विपुलमुपधानं भुजलता,
वितानं चाकाशं व्यजनमनुकूलोऽयमनिलः । - स्फुरद्दीपचन्द्रो विरतिवनितासङ्गमुदितः,
सुखं शान्तः शेते मुनिरतनुभूतिर्नृप इव ।। १५ ।। भर्तृहरिवैराग्यशतक
પૃથ્વીરૂપી સુંદર શયન, વેલા જેવા હાથ એજ મારું એશિક, આકાશ એજ ચંદની, અનુકૂળ ( પેાતાને જોઇએ તે વખતે ફ્રકા) પવન એજ વ્યજન-૫ખા, ચદ્ર એજ .ચળકતા દીવા, વિરતિ (વૈરાગ્ય) રૂપી સ્રીના સંગથી હર્ષવાળા મુનિ, પુષ્કળ સમૃદ્ધિવાળા રાજાની માફ્ક શાંત થઇ સુખે સુવેછે. ૧૫.
યાગીનુ ગૃહકુંટુંબ,
पिता योगाभ्यास विषयविरतिः सा च जननी, विवेकः सौन्दर्य्यम्प्रतिदिनमनीहा च भगिनी ॥