________________
૫૩
પરિચ્છેદ.
ચારિત્રસુખ-અધિકાર. વળી–
निवृत्तलोकव्यवहारवृत्तिः, सन्तोषवानस्तसमस्तदोषः। यत्सौख्यमामोति गतान्तरायं, किं तस्यलेशोऽपि सरागचित्तः ॥१०॥
લેકના વ્યવહારની વૃત્તિથી નિવૃત્તિ પામેલે, સંતોષી, સકલદોષથી નિમુક્ત, જે સંયમી (તપસ્વી) વિક્ષરહિત સુખ મેળવે છે તેને લેશમાત્ર પણ શું રાગવૃત્તિવાળા પમાય છે? ૧૦.
" જે રાગી છે, તે દુખી છે. ससंशयं नश्वरमन्तदुःखं, सरागचित्तस्य जनस्य सौख्यम् । तदन्यथा रागविवर्जितस्य, तेनेह सन्तो न भजन्ति रागम् ॥ ११ ॥
સંશયવાળું, વિનાશી, પરિણામે (અને) દુખ આપના જે સુખ સરાગ મનવાળાને (વિષયાભિલાષીને) છે તેથી જૂદું જ નિરાગીઓને છે માટેજ સજીને રાગને (વિષય) સેવતા નથી. ૧૧.
શુદ્ધ ચારિત્રવાળે સર્વગુણસંપન્ન ગણાય. विनिर्मलं पार्वणचन्द्रकान्तं, यस्यास्ति चारित्रमसौ गुणज्ञः । मानी कुलीनो जगतोऽभिगम्यः, कृतार्थजन्मा महनीयबुद्धिः ॥ १२ ॥
માતરવો . જેમનું ચારિત્ર (વત્તાન) પૂર્ણિમાના ચદ્રના સમાન કાતિવાળું પવિત્ર છે, તે મનુષ્યને ગુણજ્ઞ, માની, કુલવાન, જગને અનુસરવા ગ્ય, સાર્થક જન્મવાળે અને બુદ્ધિશાળી ગણવે. ૧૨.
ચારિત્રની શ્રેષ્ઠતા
તારા. .
न च राजभयं न च चौरभयं, इह लोकसुखं परलोकहितम् ।। वरकीर्तिकरं नरदेवनते, श्रमणवमिदं रमणीयतरम् ॥ १३ ॥
ભૂમુિવિઝી. આ સંયમીપણું સર્વોત્તમ છે. કારણકે અમને (સયંમી પુરૂષને રાજાને કે ચારને ભય રહેતો નથી. વળી તે આ લેકમાં સુખશ્ય, પરલોકમાં હિતરૂપ,