SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨જો. સપ્તમ ભાઓ સિંહની દષ્ટિએ નિમિત્તને તે નિમિત્તરૂપ સમજીને પિતાના અને ભૂળકર્તા તથા દાતા તે પિતેજ છે, એમ સમ્યગજ્ઞાનના ગે સ્પષ્ટ દેખે છે, તેથી તેમને મિથ્યાત્વથી થતા અનેક કલેશેથી મુક્તિ મળવા સાથે પૂર્વકૃત સમસ્ત અશુભ કોને વિલય થઈ કમે કમે શુદ્ધ પરમાત્મસ્વરૂપ પ્રત્યે તે મહાત્માએની શુદ્ધ સમ્યકત્વગુણની વ્યક્તિરૂપ પ્રબળ સમદષ્ટિજ પ્રાપ્ત કરે છે, આ સમ્યકcવરને પ્રભાવ છે, તે એક અપેક્ષાએ જોતાં, એટલે વિવેકદષ્ટિએ નીરખતાં આ કાળમાં પણ અત્યંત દુર્લભ એવું જે સમ્યકત્વ તે સાવ સુલભ છે, માટે આત્માથી સદ્દગુરૂના સમાગમમાં ઉત્તમ પ્રાણીઓએ પ્રથમ આવશ્યક, વિવેકજ્ઞાન, કરવા ગ્ય છે, અને તે વિવેકજ્ઞાન તેજ સમ્યકત્વ છે, અને સમ્યકત્વ તેજ મુનિભાવ છે, અને મુનિભાવ તેજ સમ્યકત્વ છે; માટે દેહ, ગેહ, ધનાદિ પરવસ્તુને વિષે સુખની ભ્રાંતિને ત્યાગ કરાવનાર આ મહાન અમૂલ્ય રત, ધર્મને મૂળ પાયે, સર્વ ગુણેને શિરદાર, ગુણાક્ષફળના બીજભૂત જે આ સમ્યકત્વ છે, તેની પ્રાપ્તિને અર્થે પ્રથમ પ્રયાસ કર ઘટે છે; સકલ દુઃખરહિત થવા માટે આત્મા અથી સમ્યક દૃષ્ટિ મહાત્માઓને ઉદ્યમ થઈ રહ્યા છે, અને તેમને ઉપદેશ પણ સકલ દુઃખ નાશકારી, નિર્વાણરૂપ આત્મશાન્તિ પામવાને જ હોય છે; હવે તે શાંતિ પામવાનું પરમ સાધન આત્માભિમુખ અંતર્દષ્ટિ, અને બાહ્યપ્રવૃત્તિમાં તેજ અંતર્દષ્ટિપૂર્વક જિનાજ્ઞાનુસાર જ્યનું છે. આ અંતર્દષ્ટિ અને જ્યણ એ બેઉ સમ્યકત્વધારી આત્મજ્ઞાનીઓમાં પ્રધાનપણે હેાય છે; સાધકે, દરેક ક્રિયા કરતાં, જ્યણ રાખવી જોઈએ, એટલે અંતર્મુખ ઉપગ ભૂલે નહિ જોઈએ, જે અંતર્મુખ ઉપગરૂપ જ્યણ ભૂલે છે. તે પાપ બાંધે છે; આત્મા સન્મુખ ઉપવેગ રાખ્યા વિના એટલે સ્વપર ભેદજ્ઞાનની દષ્ટિ વિના ચાલવું, બોલવું, ખાવું, પીવું, સુવું, સારણવારણાદિક સર્વ ક્રિયામાં પાપ બાંધે છે, જેનાં ફળ કડવાં છે, દરેક ક્રિયામાં આત્માભિમુખ વૃત્તિ રાખવી જોઈએ, બહિદૃષ્ટિથી ક્રિયા કરનાર બહિરાત્માઓને શાસ્ત્રમાં અઘરૂપ એટલે પાપાત્માએ કહ્યા છે, કેમકે તેઓને એકાંત પરપુલિક ભાવની મહિત દષ્ટિને લીધે પિતાને જ બંધ પડયા કરે છે, નિરંતર વિષયકષાયવાસિત મન, વચન, કાયાના એગ રહેવાથી પરિણામ પણ પ્રાણુ મલિનજ રહે છે અને તેથી તે મલિન વાસના દઢ થવાથી અંતકાળે પણ તેજ નિષ્ફર હજનિત પ્રબળ ભવ વાસનાને ઉદય થાય છે, જે તે પ્રાણુને અધોગતિમાં ખેંચી જાય છે; અને આવી જ રીતે આ સંસારી જીવ, સમ્ય જ્ઞાનપૂર્વક શુદ્ધ પશમાનુસાર સમ્યગદષ્ટિ તથા સમ્યગ જ્યણાની પ્રવૃત્તિ વિના અનંતા અનંતકાળ વ્યર્થ ભ્રમણ કરી રહ્યો છે, બાહ્યદષ્ટિ જીવ છકાયની રક્ષા પણ કરી શકતું નથી, જે પિતાની રક્ષા કરતો નથી તે છકાયની રક્ષા શીરીતે કરી શકે? અને સકલ ક્રિયામાં વિચરતાં હતાં અંતર ઉપગ ભૂલતે નથી તે પાપરૂપ નુતન રચતે કે બાંધતે નથી, જ્યાં હિન્દષ્ટિ છે, ત્યાંજ કલ્પના કે પાપ બંધ છે, અને જ્યાં અંતષ્ટિ છે ત્યાં સંકલ્પ વિકલ્પની જાળ નહિ
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy