SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ગ્રામ્યાન સાહિત્યસ’ગ્રહ-ભાગ ૨ જ. સમ 6. નષ્ટજ થયા ન હોય, જેવા ને તેવા કાયમ રહ્યા હોય તેનેા રાશિ તે ‘મિથ્યાત્વપુંજ ” અશુદ્ધપુંજ અથવા મિથ્યા માહનીય, એના ઉદયથી જીવ સાદિ સાંત મિથ્યા દૃષ્ટિ થાય. કેમકે તે સમકિતથી પાડી દઇને મિથ્યાત્વ પમાડે. પણ તે અનાદિ મિથ્યાદષ્ટિથી કાંઈક ઉજવળ પરિણામી હોય, એને અનાદ્ઘિની નિજ સ્વભાવભૂત ક્રમ ખ'ધનીચેગ્યતા અધશક્તિમાં અનંતગુણી હીણી થાય. તેથી ગ્રંથિભેદની વખતે જેટલી સ્થિતિવાળા કમ તે માંધતા હતા તે કરતાં અધિક સ્થિતિવાળાં કમ તે હવે મેક્ષ જવા પર્યંત ખાંધે નહિ અને અપુદ્ગળપરાવતતનની અંદર અવશ્ય માક્ષે જાય. આમ થવાથી જ્યારે સમતિથી પડયા ને મિથ્યાત્વે આન્યા ત્યારે તેની “ સાદિ” થઇ અને ફીને તેને અંત કરી અવશ્ય સમકિત પામવાના છે તેથી તેનું શાંતપણું થયું. તેથી ઉપર કહેવામાં આવ્યું છે કે અશુદ્ધપુંજના ઉયથી જીવ સાદિ શાંત મિથ્યાત્વી હાય. પામિક સમ્યકત્વની સ્થિતિ અંતર્મુહનીજ હાયછે. તેથી તે સ્થિતિ પૂર્ણ થતાં જે શુદ્ધપુજના ઉદય થાય તેા જીવ “ક્ષયાપશમિક” સમ્યગ્દષ્ટ થાય. તે સ્થિતિમાં જો ઉત્કૃષ્ટપણે રહેતા અસંખ્યાતા કાળસુધી રહે અને ક્ષાપશમ સમ્યકત્વમાં વતાં કાઇક જીવ દેશિવરતિને પામે, કાઇક સ` વિરતિને પામે, કાઇક જીવ એ ત્રણે પુજોના ક્ષય કરી શુદ્ધ અવૈગળિક “ ક્ષાયિક ” સમકિત પામી, ક્ષપકશ્રેણીએ આરોહી, સકળ મેાહુનીય, અંતરાય, જ્ઞાનાવરણીય, દનાવરણીય એ ચાર કા ક્ષય કરી, વીતરાગ સજ્ઞ થાય, અને પછી ચેગ નિધ કરી સમગ્ર કમરહિત થઇ તેજ ભવે મેક્ષે જાય. એ ત્રણે પ્રકારના સમ્યગદૃષ્ટિ જીવા વીતરાગ સજ્ઞ અદ્ભુિત દેવિવના અનેરા રાગી દ્વેષી છદ્મસ્થાને દેવ કરીને માન્ય કરે નહીં, શુદ્ધ જિનાગમના ઉપદેશક પંચ મહાવ્રતધારી નિરારભી મુનિ વિના અનેરા ગૃહસ્થ પાવ સ્થાદિકાને ગુરૂભાવે માન્ય કરે નહિ, અને દયાવિશાળ, ષટ્કાયજીવાની હિંસાનેા નિષેધક, સ્યાદવાદપણે સ` વસ્તુને જ્ઞાપક અને વીતરાગ સર્વજ્ઞે ઉપદેશેલ એવા ધર્મ વિના— આગમાક્ત ધર્મ વિના અન્ય યજ્ઞ યાજન, નદી સરોવર સમુદ્રાદિકમાં સ્નાન અને કન્યાગાભૂમિદાનાદિકને પુણ્ય હેતુપણે ઉપદેશક, મિથ્યાર્દષ્ટિ છદ્મસ્થપ્રણીત, એકાંત નિત્ય કે એકાંત અનિત્ય વસ્તુના જ્ઞાપક, એવા શાસ્ત્રોક્ત ધર્મોને ધ ભાવે માન્ય કરે નહિ. અરિહુ’તાર્દિકથી અન્ય દેવગુરૂ ધર્મને દેવપણે, ગુરૂપણે કે ધ પણે સ હવાથી અયથાર્થ શ્રદ્ધાન થાય, અને અશુદ્ધેાને શુદ્ધ માનવાથી વિપર્યાસ દોષની પ્રાપ્તિ થાય. એટલે પોતે શુદ્ધ ન થાય, અને અશુદ્ધને મેક્ષ પ્રાપ્ત થાય નહિ. તેથી સમિતી જીવા તેમને માન્ય કરે નહિ તેમજ તેમનાપર દ્વેષ પણ કરે નહિ પ્રશ્ન—હે મહારાજ! તેને એવી સમજ શાથી પ્રાપ્ત થાય? ઉત્તર—હે ભવ્ય ! તેને મિથ્યાત્વના ઉદય નથી તેથી શુદ્ધ શુરૂ સન્મુખ સાંભળેલા સદુપદેશ ઉપર તેને રૂચિ જાગે, તેનાથી તેને એવી સમજણ પ્રાપ્ત થાય. પછી જો વિશિષ્ટ બુદ્ધિ પ્રાપ્ત થઇ હાય તો ગુરૂમુખે સાંભળેલા દેવગુરૂ ધના
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy