________________
Fo@argo Cooથી
*કાશ . -
SEી
( 200000
वसन्ततिलका. कल्याणमस्तु शिवमस्तु धनागमोस्तु,
दीर्घायुरस्तु सुतजन्मसमृद्धिरस्तु । वैरिक्षयोऽस्तु, नरनाथ सदा जयोस्तु,
युष्मतकुले च सततं जिनभक्तिरस्तु॥१॥ હે નરનાથ (ભવ્યજીવ)તમારા કુળમાં કાયમ કલ્યાણ હે, શિવપદ હે, લક્ષમીનું આગમન હે, દીર્ધાયુષ્ય હે, સમૃદ્ધિની સાથે જી પુત્રજન્મ હૈ, (કામ, ક્રોધ, લેભ વિગેરે) વૈરિને ક્ષય હે, સર્વ છે ઠેકાણે સદા જય છે અને હમેશાં જિનભક્તિ છે. ૧. તથા
શાહૂચિત્રહિત. दीर्घायुभव वृत्तवान् भव भव श्रीमान् यशस्वी भव,
प्रज्ञावान् भव भूरिसवकरुणादानैकशौण्डो भव ।। भोगाढ्यो भव भाग्यवान् भव महासौभाग्यशाली भव, प्रौढश्रीभव कीर्तिमान् भव सदा विश्वोपजीव्यो भव ॥२॥
હતુધિl. હે (ગ્રંથમનનકર્તા ઉત્તમ જીવ !) પ્રભુ ભજન કરવાને દીર્ધાયુ વાળે થા, શુભ ચારિત્રવાન હે, ધનાઢય હો, યશસ્વી હો, સાર અને અ
સારના વિવેકની બુદ્ધિવાળ હો, પુષ્કળ સત્વ, કરૂણુ અને દાનમાં અગ્રેસર Sા હૈ, ઉત્તમ પ્રકારના ભાગને વિલાસી હે, શુભ પ્રારબ્ધવાન હો, સર્વની .
પ્રીતિનું પાત્ર છે, અનેક પ્રકારની લક્ષમી અથવા મોટા માહાત્મ્યવાળો આ (સમૃદ્ધિ) વાળો હો, (મોક્ષપુરી) માં જવાની કીર્તિવાળે હો (અને ટુંકામાં કહીએ તે) આખા જગના હમેશાં આધારરૂપ હે. ૨.
| વીરાય વીતરાય નમઃ | ૪ શ્રીવીરપ્રભુનું માતા ત્રિશલાના ઉદરમાં આગમન થયું તે પ્રસંગે માતાને ચોદ
સ્વમ પ્રાપ્ત થયાં તે ઉપરથી સીધારથ રાજાએ અષ્ટાંગ નિમિત્તીઓને બોલાવ્યા અને 6. તે શુભ અવસરે ભવિષ્યવેત્તા નિમિત્તીઓએ રાજાપ્રતિ શુભ આશીર્વાદ છે કે
અને તેનું ફળ ચાખવા આ ગ્રંથનું મનન કર્તા પુરૂષને જવામાં આવે છે. [ G હSEDGUJART 05:09 SESS
00000000000000000
ADMISS0000SS00SS S
દિMJ