________________
પરિશદ, વિપથી પ્રકાશિત સન--અધિકાર,
૪૮૫ સુંદર ગેળ અને એકરૂપવાળા તથા જેમની ઉન્નતિ બીજાને પ્રસન્ન કરવા સારૂ છે એવાં છે તેની માફક સાધુ પુરૂષનું નીચે પડવું કેને પસંદ પડે છે ? (“gવૃત્તય આ શબ્દને, સાધુપુરૂષની બાબતમાં સદાચરણવાળે એવો અર્થ તે અને બાકીનાં વિશેષ ઉપર કહ્યા મુજબજ બરાબર ઘટી શકે છે). ૪.
સરૂષાનું તેજ વિપમાં પણ વધે છે. कल्याणमूर्तेस्तेजांसि, सम्पद्यन्ते विपद्यपि ।
कणिका किं सुवर्णस्य, नारोहति हुताशनम् ॥ ५॥ મંગળ (પવિત્રી સ્વરૂપવાળા પુરૂનું તેજ દુઃખમાં પણ વધે છે, ત્યાં દષ્ટાંત આપે છે કે–શું સુવર્ણની કટકી અગ્નિમાં ચડતી નથી? અર્થાત્ ચડે છે અને ઉત્તરોત્તર તે કુંદનની કટકીનું તેજ વધતું જાય છે. તેમ સંપુરૂનું સમજવું. ૫
મહાન્ પુરૂષની પીડાથી નીચને પણ દુઃખ થાય છે.
महतामापदं दृष्ट्वा, को न नीचोऽपि तप्यते ।
काकोऽप्यन्धवमायाति, गच्छत्यस्तं दिवाकरे ॥ ६॥ મહાન પુરૂષની વિપત્તિને દેખીને ક નીચ મનુષ્ય પણ તપાયમાન ન થાય? કારણકે કાગડે પણ સૂર્ય અસ્ત પામતાં આંધળો થાય છે એટલે સૂર્યની વિપત્તિને જોઈ શકતો નથી. ૬.
સંપદ્ વિપદ્ સજીને જ આવે છે. सम्पदो महतामेव, महतामेव चापदः ।
वर्धते क्षीयते चन्द्रो, न तु तारागणः कचित् ॥ ७ ॥ સંપત્તિ તથા વિપત્તિ (સુખ-દુખે) મોટા પુરૂષને જ થાય છે કારણકે ચંદ્ર વધે છે અને ઘટે છે. પણ કેઈ દિવસ તારાઓના સમૂહનું તેજ વધતું ઘટતું નથી. ૭. ઘણું કરી વિપત્તિઓ સંપવાળાઓને જ થાય છે.
માર્યા. प्रायोवृत्त्या विपदः, परिहृत्यावस्तु वस्तुनि भवन्ति । न हि कोद्रवेषु कीटाः, पतन्ति गोधूमरनेषु ॥ ८॥
- ભૂમુિહાવી.