SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ અરૂ ---- ------ -- ** * * ** * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ ને, નવભ જગતમાં સર્વથી ઉત્કર્ષ (ઉચ્ચતા) ને પ્રકાશ કરવા સારૂ સત્પરૂષોને દુઃખે ઉત્પન્ન થાય છે (એટલે સજજને વિપત્તિમાં પણ નીતિ વિગેરે ધર્મને ચૂકતા નથી અને સુદઢ રહે છે તેથી તેની અધિકાધિક કીનિ જગતમાં પ્રસરે છે) ત્યાં દષ્ટાંત કહે છે કે–મણિને વજદિ (છેદન, ઘર્ષણ આદિ કરવાનું હથીયાર હીરાકણી વિગેરે) થી જે વધવા સંબંધી પીડા થાય છે, તે કેવળ તેમાં (મણિમાં) ગુણ (દેરે) તથા પ્રકારત્વ વિગેરેને ગ થવામાટે જ છે નહિ કે તેને ઉતારી પાડવા સારૂ. ૧, તથા सम्पदा विपदां पात्रं, सत्पात्रं प्रायशो भवेत् । पुष्पाक्षतादिबिल्वानां, सम्बन्धो मूर्ध्न एव हि ॥ २॥ સંપ તથા વિપદનું પાત્ર (રહેવાનું સ્થાન) ઘણું કરીને સત્પાત્ર મનુગજ થાય છે ત્યાં દૃષ્ટાંત આપે છે કે–પુષ્પ, ચેખા અને બીલી વિગેરેને મસ્તકને જ સંબંધ હોય છે નહિ કે નીચ સ્થાનને. સારાંશ-પુષ્પ તથા બિલીને પિતાના મૂળ સ્થાનમાંથી ટવાને લીધે ઉત્પન્ન થતું દુઃખ અને ચેખાને ફોતરાંમાંથી છૂટું પડવાનું દુઃખ ઉત્પન્ન થયું છે ખરું પણ તેને લીધે તે ત્રણે વસ્તુઓ દેવને મસ્તકઉપર રહેવાનું સુખ ભગવે છે. ૨. ગમે તેટલી વિપત્તિ પડે તેપણ સજને ઉચ સ્થિતિમાં જ રહે છે. पातितोऽपि कराघातैरुत्पतत्येव कन्दुकः । प्रायेण हि सुवृत्तानामस्थायिन्योऽभिभूतयः ॥ ३ ॥ દડાને હાથના આઘાતથી પછાડવામાં આવે તે પણ ઉંચે આવે છે એટલે જેમ પછાડે તેમ તેમ વધારે વધારે ઉચે આવે છે. એવી રીતે ઘણે ભાગે સુવૃત્ત-સદાચરણવાળા પુરૂષોની વિપત્તિઓ સ્થાયી હોતી નથી. એટલે આ પ્લેકને તાત્પર્ય એ છે કે–જેમ દડાની સ્થિતિ કહેવામાં આવી તેમ સજનપર એકપછી એક વિપત્તિ પડયા કરે તે પણ તે વિપત્તિઓ તેના પર સ્થિર નહિ રહેતાં તે સજીન મનુષ્ય પોતે તરત ઉંચ સ્થિતિમાંજ આવતે રહે છે. (“શબ્દને દડાના વિશેષણુતરીકે ગણવામાં આવે તે સારી રીતે ગેળાકાર અને સર્જનની બાબતમાં સારા આચરણવાળા એ અર્થ થાય છે). ૩. સાધુ પુરૂષને અધપાત કોને સંતોષપ્રદ છે? मुवृत्तस्यैकरूपस्य, परमीत्यै कृतोन्नतः । साधोः स्तनयुगस्यैव, पतनं कस्य तुष्टये ॥४॥
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy