SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસગ્રહ-ભાગ ૨ જૈ. નવમ માતા, પિતા, પુત્ર, સ્ત્રી, મિત્રા, અેન, પુત્રની વહુ, ભાઇઓ, કાકા અને કુળનાં તમામ મનુષ્ય આ સર્વે પેતાતાના સ્વાર્થમાં અમૃતના ઘડાજેવાં થઇ જાયછે એટલે પેાતાના અં સિદ્ધ કરવા હાય તે બહુજ મધુર થઈ જાયછે અને જો પેાતાને અથ ન હોય તેા મનુષ્યને જન્મના શલ્ય ( સાલ)તુલ્ય થઇ પડેછે. ૧૦. સ્વાર્થ હેાય ત્યાં સર્વેનું આગમન થાયછે. ૪૫૮ વડ્યા. यत्रोदकं तत्र वसन्ति हंसा, यत्रामिषं तत्र पतन्ति गृध्राः । यत्रार्थिनस्तत्र रमन्ति वेश्या, यत्राश्रयस्तत्र जना व्रजन्ति ॥ ११ ॥ कस्यापि. જ્યાં પાણી છે ત્યાં હુંસેા વસેછે, જ્યાં આમિષ (માંસ ) છે ત્યાં ગૃધ્ર નામના ( ગરજાડા ) પક્ષીએ પડેછે, જ્યાં ધનાઢ્ય પુરૂષા છે ત્યાં વેશ્યાએ રમણુ કરેછે અને જ્યાં (મનુષ્યને) આશ્રય મળે છે ત્યાં દરેક મનુષ્યે જાય છે ( અર્થાત્ જગતના પ્રવાહે સર્વ ઠેકાણે સ્વાર્થમય છે એ સુપ્રસિદ્ધ છે). ૧૧. શિષ્યપ્રતિ ગુરૂના એધ, वसन्ततिलका. सत्यं वदात्र यदि जन्मनि वन्धुकृत्यमाप्तं खया किमपि बन्धुजनाहितार्थम् । एतावदेव परमस्ति मृतस्य पश्चात्, सम्भूय कायमहितं तव भस्मयन्ति ॥ १२ ॥ आत्मानुशासन. અહિં તું સાચું કહે. કે આ જન્મમાં જે તે કાંઇ પણ અનુ કાર્ય કર્યું હોય તેા તેનુ ફળ તને કેવળ આટલુંજ છે, કે ખંજના તારા હિતસારૂ તારા મરણખાદ ભેગા થઇને તારા આ શરીરને દુશ્મનની માફક. આળી દેશે અર્થાત્ તેથી અધિક કાઈ ફરી શકે તેમ નથી. ૧૨.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy