SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫e નવમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. - સ્ત્રીપુયાધીનતા-ધાર. -- એ ઉ ધમથી કદાચ લક્ષમી પ્રાપ્ત થાય છે પણ પુણ્યવિના સ્થિરતા કરતી નથી એ સમજણ આપવા જરૂર છે. જોકે કહે છે કે અમે અનેક ઉપાય કરીએ છીએ પરંતુ ચપલ એવી SSC SC3. લક્ષમી અમારા ઘરમાં સ્થિર થઈને રહેતી નથી. તેમ લક્ષ્મી પણ ચંચલ છે, કુટિલ છે, નીચ માણસમાં રહેવાવાળી છે વિગેરે આક્ષેપ કરવામાં આવે છે પરંતુ તે બાબતમાં લક્ષ્મીજીનું શું કહેવું છે એ સારી રીતે સમજાવાસારૂ આ અધિકાર આરંભાય છે. જેમ સાધને હાજર છતાં સંકલ્પવિના કાર્ય બનતું નથી તેમ કલ્પવૃક્ષ વિગેરેની હાજરી છતાં તેઓ, પુણ્ય વિના ફળ આપી શકતાં નથી. ઉપેન્દ્રવજ્ઞા. न देवतीर्थैर्न पराक्रमेण, न मन्त्रतन्त्रैर्न सुवर्णदानैः । न श्रेनुचिन्तामणिकल्पवृक्षविना स्वपुण्यैरिह वाञ्छितार्थाः ॥१॥ सूक्तिमुक्तावली. દેવતાઓ, તીર્થો, પરાક્રમ, મંત્ર, તંત્ર, સુવર્ણનાં દાન, કામદુધા ગાય, ચિંતામણિ અને કલ્પવૃક્ષવડે પણ પોતાનાં પુણ્યકર્મો વિના જીવને આ લાકમાં ઈચ્છિત અર્થે પ્રાપ્ત થતા નથી. અર્થાત્ જે લક્ષ્મી વિગેરેની પ્રાપ્તિ કરવી હોય તે પોતે જ સત્કર્મોમાં પ્રવૃત્ત રહેવું. ૧ પુણ્ય એ લક્ષ્મીને ખેંચવામાં લોહચુંબકતુલ્ય છે. વસન્તુતિ . रे चित्त खेदमुपयासि कथं वृथैव, रम्येषु वस्तुषु मनोहरतां गतेषु । * શ્લેકમાં બતાવેલી કલ્પવૃક્ષાદિ વસ્તુઓ પુણ્યવિના પણ મળી શકતી નથી અર્થાત્ સર્વ સુખદ વસ્તુની પ્રાપ્તિ પુણ્યથીજ છે એમ ચોકસ માનવું. તેથી કલ્પવૃક્ષ વિગેરેની નિર્બળતા માનવી નહિ
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy