SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે, ધનમમમેચન--અધિકાર. દેશ અને ઈચ્છા રાખવી. મનુષ્ય જીવનને ઉંચે હેતુ પાર પાડવા સારૂ મન અંકુશ રાખવાની અને લાભનો ત્યાગ કરવાની બહુ જરૂર છે. ૮. મરણની છેલ્લી ઘડીએ શલ્ય (બાણ) તુલ્ય ધને મનુષ્યને શું કરી શકે છે? शार्दूलविक्रीडित. निद्राछेदसखेदबान्धवजने सोद्वेगवैद्योज्झितः, વથથતિ નિતીમાતા भनस्वास्थ्यमनोरथप्रियतमावष्टब्धपादद्वयः, पर्यन्ते विवशः करोति पुरुषः किं शल्यतुल्यैर्धनैः ॥९॥ ભૂમુિwાવી. (મનુષ્યની માંદગી વધવાથી) ઘણા ઉજાગરા કરવાથી બાંધવ જન જ્યારે ખેદપામી જાય છે. (થાકી જાય છે.) દવા કરી કરીને ઉગથી વૈદ્યલેકે એ પણ જેને છોડી દીધો છે. એટલે હવે આ મનુષ્ય સાજો થશે નહિ એમ જણાવી તજી દીધો છે) તેમ પરિજને (આસપાસના લેકે) એ અમુક પથ્ય (નિગી) ભેજન કરે. અમુક ઓષધિને કવાથ (કાઢે) પીએ આમ વાત કરી કરીને જેને પીડાયુક્ત કરી મૂક્યો છે અને મનમાં (હું મરી જઈશ) એવા ક્ષેભથી વારંવાર જેનાં અંગમાં મૂછી આવી જાય છે. (એટલે જીવ ઉંડે ઉતરી જાય છે) અને ઉપર મુજબ દવાઓ લાગુ ન પડવાથી તથા દિન દિન રેગથી (શરીર ક્ષીણ થવાથી) હવે મારો ધણી સાજો નહિ થાય એવી રીતે જેને મનિરથ ભગ્ન થઈ ગયું છે એવી વાલી સ્ત્રીએ જેના બે ચરણે પકડેલા છે એવા પુરૂષને તે વખતે (મૃત્યુને) પરવશ થઈને શલ્યતુલ્ય દુઃખ આપવાવાળાં ધન (હાય મારું ધન, મારાં પશુઓ, મારાં ભૂષણો, મ્હારાં વઢ્યા, એમ દુઃખ આપનારાં) થી શું કરી શકે છે? અર્થાત્ કાંઈ નહિ. ૯. ધનમમત્વથી જેટલી જેટલી હાનિ છે તેનું વર્ણન ટુંકમાં પણ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે તે હવે તેવિ વિશેષ કહેવાની જરૂર નહિ ધારતાં લક્ષ્મી ચંચળ હોવાથી અચળ રહેવી એ શંકા જેવું છે તે સમજાવવા આ ધનમમત્વમેચનાધિકારની સમાપ્તિ કરી છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy