SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશદ, ધનમમમોચન--અધિકાર ' વિશેષાર્થ–વિવિધ પ્રકારની પૂજા, બિંબપ્રતિષ્ઠા, સ્વામી વાત્સલ્ય, મંદિર ચણાવવાં, ઉપાશ્રય કરાવવા વિગેરે દ્રવ્યસ્તવ કહેવાય છે. દ્રવ્યની મદદથી આ પ્રકાર બહુ સારી રર્તિ સાધી શકાય છે. પુણ્યશળક્ટ મળલ - મીને ઘમમાગે વ્યય કરી મડાપુ પાર્જન કરે છે. ગ્રંથકાર કહે છે કે આ પ્રકારના ધર્મમાં પણ આરંભ થાય છે, કારણકે ષકાય છરનું મન થાય છે તેથી આ પ્રકારને ધર્મ અતિ શુદ્ધ નથી. ધ્યાન રાખો કે અતિ શુદ્ધ નથી, શુદ્ધ તે છે જ; પણ તે ધર્મ કરવાને નિમિત્તે દ્રવ્ય મેળવવું યુક્ત નથી. હરિભદ્ર સૂરિમહારાજાએ પણ અષ્ટકમાં કહ્યું છે કે धर्मार्थ यस्य वित्तहा, तस्यानीहा गरीयसी । જ્ઞાના િપય, તૂરાનં વાન્ ધર્મને માટે પૈસા મેળવવાની ઈચ્છા કરવી તેના કરતાં તેની ઈચ્છા નજ કરવી એ વધારે સારું છે. પગે કાદવ લાગ્યા પછી તેને બ્રેઈને સાફ કરવા કરતાં દરથી કાદવને સ્પર્શ નજ કરવો, એ વધારે સારું છે.” બાકી મળેલ દ્રવ્યનો તે ધર્મમાજ વ્યય કર. આ ભાવ આવતા આઠમા કથી સ્પષ્ટ થશે. દ્રવ્યસ્તવ યુક્ત ધર્મથી લાંબેકાળે મુક્તિ મળે છે ત્યારે નવવિધ પરિગ્રહથી નિઃસંગ થયેલા છે તેજ ભવમાં જન્મજરામરણરહિત અશ્રુતપદ પ્રાપ્ત કરે છે. નિઃસંગતા વરૂપવાળે ધર્મ અતિ શુદ્ધ છે. કહેવાનો મતલબ એ છે કે ધર્મનિમિતે ધન મેળવવા વિચાર કરે નહિ. પુનરાવર્તન કરીને કહેવામાં આવે છે કે આ લેકને ભાવ બરાબર વિચારે. દ્રવ્યસ્તવને જરા પણ નબળું પાડવાનો વિચાર ગ્રંથકર્તાને નથી, પણ ધર્મમાં પ્રધાનતા નિઃસંગતાની જ છે. દ્રવ્યસ્તવથી મોક્ષ લાંબે કાળે પ્રાપ્ત થાય છે, પરંતુ તેથી મોક્ષમાર્ગ તે છેજ. - મેક્ષ પ્રાપ્ત કરવાના અનેક ભાગ હોય છે, તેમાંના કેઈ લાંબા, કઈ વાંકાચુંકા અને કેઈ સીધા-સરલ હેય છે. જેમ આપણે મુંબઈથી સુરત જવું હોય તે ગ્રાંટરોડથી બેસીને સીધા પણ જવાય અથવા દરિયામા જવાય અથવા બીજા અનેક આડા માર્ગે જવાય; જેમકે પ્રથમ કરાંચી જાય, ત્યાંથી જાફરાબાદ થઈ ગેરવે આવી ભગવાડાંડીએ જઈ ત્યાંથી સુરત જાય; એ પ્રમાણે મોક્ષમાર્ગ કેટલાકને સીધે પ્રાપ્ત થાય છે અને કેટલાક નકામા ચક્કર લે છે. દ્રવ્યસ્તવ એ પ્રમાણે તે મોક્ષમાર્ગ તરફજ છે, તેનું સુકાન બરાબર દિશામાં મૂકાયેલું છે, માત્ર તે લાંબે માગે છે પણ વિમાગ કે અપમાર્ગ નથી. દ્રવ્યસ્તવન નરમ પાડવાની કેટલીક વાર વિચારણા જોવામાં આવે છે અને ખાસ કરીને કાંઈક શરમથી અને કાંઇક અવકાશના અભાવથી આ કાળમાં તે વૃત્તિ વિશેષ દેખાતી જાય છે જ્યારે અગાઉના વખતમાં તેજ વૃત્તિ ઓળઘાલ ૫૫.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy