SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ સ્નેહપરીક્ષા. વિશાળ. यदा तु भाग्यक्षयपीडितां दशां, नरः कृतान्तोपहितां प्रपद्यते ।। तदास्य मित्राण्यपि यान्त्यमित्रतां, चिरानुरक्तोऽपि विरज्यते जनः ॥१७॥ જ્યારે મનુષ્ય જેનાપર મૃત્યુની છાયા પડી ચૂકી છે એવા ભાગ્યક્ષયથી પીડિત દશા (દરિદ્રતા) ને પ્રાપ્ત થાય છે, ત્યારે તેના મિત્રો અમિત્ર થાય છે અને ઘણુ વખતથી સ્નેહ રાખનારે માણસ પણ સ્નેહહીન થઈ જાય છે. ૧૭. પ્રાણને જવાની રજા. वसन्ततिलका. ગઈ ન સન્તિ મુન્નતિ માં દુરાણા, त्यागे रतिं वहति दुर्ललितं मनो मे । यांच्या हि लाघवकरी स्ववधे च पापं, प्राणाः स्वयं व्रजत किं प्रविलम्बितेन ॥ १८ ॥ ધન નથી, દુષ્ટ આશા મને તજતી નથી, નફટ એવું મારું મન દાન કરવાની ઈચ્છા રાખે છે, યાચના હલકાઈ કરાવનારી છે, આત્મહત્યા કરવામાં પાપ છે. માટે હે પ્રાણુ! તમે પોતાની મેળે જ ચાલ્યાં જાઓ. શામાટે ધીરજ રાખીને બેઠાં છે? ૧૮.૦ દુઃખરૂપ ગૃહસ્થાશ્રમ, શિવળિી. निरस्थानालीकं क्षुदुपहतसीदत्परिजनं, ___ विना दीपानक्तं सुखगहनसंरुद्धतिमिरम् । | માધકવિએ ધારાનગરીની બહાર પડાવ નાખી પોતાની સુંદર રચનાથી બ્લેક રચી સ્વધર્મપત્નીને આપી ભોજરાજાની કચેરીમાં મોકલી. રાજાએ ચમત્કૃતિવાળ લેક વાંચી પુષ્કળ દ્રવ્ય આપ્યું પણ રસ્તામાં માધ કવિની ઉદારતાની પ્રશંસા કરતા માગધ લેકેને તે દ્રવ્ય તે સ્ત્રીએ આપી દીધું. ધર્મપત્ની વર્ષાઋતુના મેધની માફક વષ ખાલી થયેલ કવિના સમાપ ભાગમાં ઉભી રહી. તે વખતે બાકી રહેલા યાચક લેકે પૂજ્ય માધ કવિની પાસે યાચના કરવા લાગ્યા પણ દ્રવ્ય નહિ હૈવાથી આ લોક રચી પોતે પરલેકમાં નિવાસ કર્યો તે સાંભળી ભેજરાજ ત્યાં પધાર્યા અને કવિરત્ન ગુમ થઈ ગયેલું જાણી અપશેષ કરી દાનહીલ ભાયાવિની સ્ત્રીને તેણે સારો સરકાર કર્યો
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy