SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ નામ wwwwww wwwwwwwwwwwwww wwwતક કાપwખમ કાખ્યાન શાહિત્ય-ભાગ ૨. अर्थोष्मणा विरहितः पुरुषः स एव, ह्यन्यः क्षणेन भवतीति विचित्रमेतत् ॥ १२ ॥ सुभाषितरत्नभाण्डागार. અવિકલ (બરાબર-ફેરફાર વિના) તેજ ઇંદ્રિયે, તેનું તેજ મન, ન અટકેલી બુદ્ધિ પણ તેજ અને વચન પણ તેનું તેજ છે પરંતુ પૈસાની ગરમીથી રહિત થાય છે તે તેજ પુરૂષ નિશ્ચય કરીને એક ક્ષણમાં બીજે જ બની જાય છે આ મહા વિચિત્રતા છે. (પૈસાવાળો હોય ત્યારે તેજ બુદ્ધિ વગેરેથી ડાહ્યા ગણાતે હોય પણ તે (પૈસા) ને નાશ થવાથી તે માણસ મૂર્ખમાં ગણાય છે તે જ વિચિત્રતા છે કે ક્ષણમાં એકના બે રંગ દેખાય છે). ૧૨. ધનમાંજ સર્વ ગુણે. શાર્દૂવિડિત (૨ થી ૫), जातियतु रसातलं गुणगणस्तस्याप्यधो मज्जतां, ... शीलं शैलतटात्पतखभिजनः सन्दह्यतां वह्निना । शौर्य वैरिणि वज्रमाशु निपतवर्थोऽस्तु नः केवलं, येनकेन विना गुणास्तृणलवप्रायाः समस्ता इमे ॥ १३ ॥ મર્તુનીતિરાત, જાતિ રસાતાળમાં જાઓ, ગુણને સમૂહ તેની નીચે ડૂબી જાઓ, શીળ પર્વત ઉપરથી પડી જાઓ, શત્રુરૂપે રહેલ એવી શુરવીરતા ઉપર ઈંદ્રનું વા પડે. પરંતુ અમને તે કેવળ પૈસે જ પ્રાપ્ત થાઓ. કારણકે એક પૈસા વિના સઘળા ગુણે તણની સળી જેવા તહલકા) છે. ૧૩. ધનાઢ્યના અવગુણે કઈ ગાતું નથી. तिर्यक्वं भजतु प्रतारयतु वा धर्मक्रियाकोविदं, . ___ हन्तु खां जननीं पिबखपि सुरां शुद्धां वधूमुज्झतु । वेदान्निन्दतु वा हिनस्तु जनतां किं वानया चिन्तया, लक्ष्मीर्यस्य गृहे स एव भजति प्रायो जगद्वन्यताम् ॥ १४ ॥ सुभाषितरत्नभाण्डागार. (આચરણમાં) પશુ-પક્ષી પણું રાખે, ધર્મક્રિયામાં કુશળ મનુષ્યને છેતરે, પિતાની માતાને વધ કરે, મદિરા પીએ, પિતાની સતી સ્ત્રીને ત્યાગ કરે,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy