SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ પરિમછે. . અવસાનચિત ધર્ય_અધિકાર. ૩૭૭ વળી મુઆ પછી મૂખઈવડે, સ્ત્રી પૃથ્વી પર પછડાઈ પડે, સ સંબંધી સાથે જ રડે, મરવા વખતે ૭ જે પાછું આવે કુટવાથી, તે લઈ પથરે કટે છાતી, પણ કદી ન આવે ગયે સાથી, . મુઆ રાંક અને રાજા રાણ, વળી રૂપાળા કુબડા કાણુ, આખર આવ્યાં ને આણું, એ સૃષ્ટિ નિયમ નવાઈ નથી, કલ્પાંત કરે શિદ વ્યર્થમથી? બહુ જ્ઞાની ગયા કેવીદ કથી કુટ્યાથી હૃદયે રેગ થશે, કાં તે પાછળ બીજું મરશે, વળી રોતાં આ રન જશે, એમાં ન સાર નીકળવાન, મરતાં પણ તે નથી મળવાને, આ ચાલ માત્ર ચિત ચળવાને, પ્રભુ* નિયમ વિરૂદ્ધ તમે વરતે, એને પરિણામ અતિ નર, છેવટ શેકજ હાંસીલ થતું, - ૧૩ ક્ષણભંગુર છે કાચી કાયા, મૃત્યુ પામે જન જે જાય, આવ્યાજ કરે તડકા છાંયા, માટે નિત કઠણ કરી છાતી, દુખ સહન કરે થઈ દઢ જાતિ, નહિ તે થાશે આતમઘાતી, અહિં સુખ દુખ કમે પ્રેરિત છે, લાગે સુખ સારૂં એ રીત છે, પણ રૂણ દેવા કેમ ભયભીત છે? જે સઃ કમેથી સુખ લેવું, તે કુકર્મથી સંકટ સહેવું, પણ આતે તમને શું કહેવું? ઈશ્વરને મંગળ ભાવ સદા, કરૂણા તજી કષ્ટ કરે ને કદા, સારા હેતુથી સૌ સુખદા, મન સાફ કરે શિક્ષા કરોને, જેમ જનની ઓસડ અર્ભકનેઝટ પાય પરાણે દરદ દિને, દિલ દઢ કરવાજ બધાં દુખ છે, સંતોષ માટે સાથે સુખ છે, ભેજન મીઠું લાગે જે ભુખ છે, પરદેશી પ્રવાસી સ છીએ, બે દિન સુખમાં હસીરમી લે, પણ છેવટ સતેષે જેએ, * કુદરત
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy