________________
KLAARMAAKS
AAMAALAAAA
પાવે છે.
બાળલગ્ન--અધિકાશ. બાળ રમ્મતની રીત, બાળ૦ હાય! ઢગલાને ઢીંગલીરે; વિનાશકાળે વિપરીત, વિના બની બુદ્ધિ રૂઢી નીકળીરે. તન મન તુટિ જાય, તેન) ભલી વિદ્યા ભણાય રે; કેમ કામકાજ થાય, થાય. પાઈ એ કમાય મરે. અરે મૂખ માત તાત, અરે, ઘડી શાત વાત સાંભળે રે; વેર વાળે વિખ્યાત, વેરક્યા જન્મતણે આંબળેરે ? " ભૂખ વિના ભાવે ન, ભૂખ, દરદ વિના દવા નહિરેઃ વિના કારણનું વેન, વિના, લાભ એકે ન એ મહીરે. રૂતુ પ્રાપ્તિ શીવાય, રૂતુ. સંગ સ્ત્રીને કરવા થકીરે; જરૂર નર્કમાં જવાય, જરૂ૦ લખ્યું શાસ્ત્રવિષે નકરે. " નાની પરણીને તેય, નાની, જન જૈસા ન જાળવેરે . હાણ એથી બહુ હોય, હાણ. કદી સ્ત્રીને સમુળી ખુવેરે. બેઉ ગાલ બેશ જાય, બેઉ. થાય સેજે કડ ભાંગલીરે; પડે વાંકા વાંકા પાય, પડે. ટાંગે મરડાતાં પાંપળીરે. ભુંડું ભુંડું બાળ લગ્ન, ભુંડું મગ્ન થાઓ શું માનવીરે? ઊર માંહી ઉઠે અગન, ઉર૦ જગન જેઠ શું દાનવીરે? ખાન પાન તણું તત્ત્વ, ખાન, સર્વ આખા શરીરનું રે; પિંડ ગર્ભ બંધાય, પીંડ જેમ જામે રૂધીરકુરે. વીર્ય એવું અમૂલ્ય, વીર્ય, પ્રાણદાતા પુરૂષારથી; નથી કાંઇ તેની તુલ્ય, નથી જિવે એના આધારથીરે. એનું બાળી નાખ્યું મૂળ, એનું બાળ લગ્ન બૂરું કરે; નિકંદન કરીને કુળ, નિક, બળવાન બીજને હીરે અફિણિયાની જેવા હાલ, અફિઅફિણ વિના થયા સહારે; દીસે ડાચું રાંકાટ, દિસેવ મૂખ માખી ઊડે નહિરે. કાલું કાલું બેલે બાળ, કાલું. પરૉ જાણે ન પિતડીરે; એને કામન છે કાળ, એને ચુથી નાખે કાયાથડીરે. ફટ્ટ! ફટ્ટ ! ફિકાર, ફટ્ટ, કહ્યું માને ન કેઈનું રે; ધમ ધેરી ધિક્કાર, ધર્મ, કરો પાન બાળ લહિરે ચપ! ચૂપ! અતિમૂઢ, ચૂપ જૂ હું ડાપણ ન ઓળશે રે; થયે ઘા સેજિ રj, થયે, હવે ઔષધને ખેલાશેરે. જાગે જાગોરે ઝટ, જાગે. મારા દેશી દયામણુરે; બાળ વિવા’ નફ, બાળ૦ ભુંડા હાલ કરે આપણરે.