________________
કપટ
અંછમ
નામ, જન્મ-જનમ અw
i tપમh ,
www કઇ , મ
રહ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ એ. બ્રહ્મચર્ય કર્યું બંધ બ્રાહ્મણે, ખાય મત ઠંડળી; મૂરત દઈ મિષ્ટાન્ન જમે-માંડી પતરાળી પહોળીરે. બહુ મેટાને નાની કન્યા, આપે ચિત્ત ચળી; શક્તિવાન થયાજ વિના વણસાડે કાચી કળીરે. બાળક થાય ને એથી બહુને, રહે રોગી નિર્બળી; થાતી જાય કદમાં ઠીંગણિ મુખ ફીકું નહિ ઊજળી રે.
(જીવતું શાને શોચના કરે? કૃષ્ણને કરવું હોય તે કરે)–એ ઢાળ. દેહ બળ બાળલગનથી બળે, છરી શિદ મા કુમળે ગળે—ટેક ચાલ ચલાવ્યે ચૂક કરી, કોઈ અજ્ઞાની આંધળે; ચતુર પુરૂષ પણ ચેતે નહિ-ચતુરાનું ચિતડું ચળે. બાર વરસના બાપ બન્યા એનાથી શું ઊકળે? ગર્ભ બલિષ્ટ શું ઉછરે એવા વીર્ય વિનાને જળે.
* ૧૦
છરી
- (ચતુર દેશ ચાંપાનેર)–એ રાગ. પૂજે પ્રથમ પરિબ્રહ્મ, પૂજું પ્રથમ પરિબ્રહ્મ,
પ્રભુ પાય પંકજે પરે; આપે કાવ્ય કળા ધર્મ, આપ કાવ્ય કળા ધર્મ,
દેશ દુ;ખ રાવથી ડું રે. પરાધીન પડ્યા આજ, પરા બન્યા બીકણને બાયલારે; જિવે મૂઆ જેવાજ, જિવેટ કરે કે મેં જે ટાલારે. વિશનેરી વળગાડી, વિશ૦ ભાઇસાહેબ ભણી રહ્યારે; કરે લાડ જ્યારે લાડિ, કરે. પોથાં થથાં ભૂલી ગયા. પછી આવ્યું સીમંત, પછી બહુ બચ્ચાં કચ્ચાં થયાંરે; જેને ઝટ આવે અંત, જેને થયાં રેગી રગટેટિયાં રે માંડ મેટાં થયાંજ, માંડ- નરહણ નીહાળતારે; જાય જુદે શું આજ ? જાય હાલ્ય ચાલે કંટાળતારે. શરીર બાંધે બંધાય, શરિ. તેની પહેલાં પરણાવિયાં રે; તેથી બંધ તૂટી જાય, તેથી પછી આવાં ફળ આવિયાં રે. દૂધ પીવા લાયક, દૂધ, હાજી દાંત એના દૂધિયારે; જણે ત્યાં તે બાળક, જણે દૂધ પી જાય અધૂરિયારે.