________________
પરિચ.
૩૪૧
~ **
ગ્રહણ-અધિકાર * પ્રાળ-શિવાર.
-
પ્ર પ્રત્યેક વિષયમાં ઉંડા ઉતરીને વિચાર કરે, જોઈએ, અને તેનું તત્ત્વ Casષ્ટ સમજીને પછી તેના સંબંધમાં નિશ્ચય કરે જોઈએ. કેઈએ કાંઈ ભૂત ભરાવી દીધું તેના આવેશને છોડે જ નહિ અને ખરી વાત કબુલજ ન કરવી એવા દુરાગ્રહી થવાથી સદ્ધર્મનું સેવન અટકી જાય છે અને ઘણા મજબૂત થઈ ગયેલ વહે આવા સદ્ધર્મના સેવનમાં આડે આવીને પોતે ધર્મરૂપ થઈ પડે છે. એ દેખાડવા માટે દાખલારૂપે આ અધિકાર લેવામાં આવે છે.
૦
૦
સમજણની ખામીને લીધે ગ્રહણની માન્યતા. (એ વાંસલડી, વેરણ થઈ લાગી શું વ્રજની નારને)–એ ઢાળ.
એ નર ઘેલા! ઘરણ નિહાળી શું કરવા ગભરાય છે? નથ નથૌ ગળતે-રાહુ સેવ ચાંદાને એને છાંય છે–ટેક. એ છે કવિ કલ્પિત શાસ્ત્રકથા, પંડિત જન જાણે હાલ જથા, * આ વેમ વધે તે વ્યથ વ્યથા. ' " એ નર ઘેલા. ૧ એ અટકળથી માથું થયું, રૂપક દઈ ધ્રઢ કર્યું પિયું, ભણ ગણુને ણિ નજરે જે તું. આ લાકડું જે ઘાલ્યું ખાશી, તે માને છે જેવા ફેશી, સમજ્યા વણ હું નહિ સંતેષી. તું તર્ક વિતર્ક નથી કરતે, ગાડર પેઠે મહિં પડિ ભરતે, હું કહું તે કાને નથી ધરતો. કેટલાક હઠીલા મત તાણે, જાણે પણ અદેશે આણે, સેંકવું ન ગમે જૂનું જાયે. નાવા દેવાથી લાભ લહે, લીંપણ શું પણ ખાઈ રહે,” એ ચાલ રાખવા એવું કહે. પણ ભૂખે મરવું ઊંઘ તજી, શરદી હાનિ કે શિક હજી; જે આ મમતીની મરજી. કદિ ચોમાસે કે શિયાળે, જે હોય ગ્રહણ તે તે કાળે, ભીનાશ તંદુરસ્તી ટાળે. મરજાદી કે વેષ્ણવ વાડે, ઉલટી શરદી બહુ એ દાડે. ' બહુ પાણી ઢોળી વણસાડે.
-
૮
*
&
^
&