SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૦ વ્યાખ્યાન સાહિત્યસંહ–ભાગ ૨ જે. અષ્ટમ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwww~~~--~ર્મમાં દે દેખાય તથા અન્ય ધર્મ કલ્યાણકારક છે એમ સ્પષ્ટ સમજાય તેમ છતાં પોતાના કહેવાતા ધર્મને ન છોડો અને દુઃખી થયા કરવું એ મૂર્ખાઈ છે એમ દેખાડવામાટે આ અધિકાર લેવામાં આવે છે. વહેમ કાઢવાતરફ અણગમે. ગરબી. (અંતકાળે સગું નહિ કેરે)–એ ઢાળ. જાણે જ હું કહિયે જે જે નવુંરે, નહીં જૂએ ગંડુ ગુણ દેષ; ભેળાં ભડકી ભાગે નવું ભાળતાંરે-ટેકo નવા ધારા નકામા નિતારે, હૃદય રાખે જાણ્યાવણ રેષ. ભેળાં, ૫ ખારે ખેલે બાપને, તેનું પાણી પીયે પ્રતિદિન; બીજે મીઠે કુ નહિ ખેદરે, કારણ કરે ન ચાલ નવીન , ૧ ખાય મૂઆ પાછળ મિષ્ટાન્નને રે, મૂળ જતાં જણાય જેવું ઝેર; તેય દાડે અટકાવતાં દાઝશેરે, કઈ વાત નથી કાંઈ ફેર. , ૨ રીત રેયા કુટયાની કાઢવારે, કરે યત્ન કદાપિ કેઈ; ત્યારે લડવા ઉઠે લઈ લાકડીરે, થાય સામા વિશેષ વગેઈ. , ૩ ઘણા ઘેલા વિચાર ઘટાડવારે, ભુવા જેશી જણાવીયે જૂડ; ગણે ગાંડા ગપ્પાં મારી ઘણુંરે, કરે નિંદા પઢેલની પુ. , ૪ પીડ પામે વિવિધ પ્રકારની તેય શોધે ના શુદ્ધ ઉપાય; કઈ કાઢે કેડે એને કદીરે, તેય ઉધે કેડે જન જાય. . ૫ જેજે ડાહ્યા દેખાડે ચાલનેરે, તેનાં તત્વ તપાસીને જ ; સાર હેતુ સમજી પછી ખીજવું, દાસ વલ્લભ વધે છે એજ.), સુબોઘ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ તાત્પર્ય એ છે કે જૂનું ચાલતું હોય તે જ ખરું અને નવું હોય તેને સ્વીકાર થાય જ નહિ એવું ભેળાપણું કે જડપણું ન રાખતાં જે ગ્ય હોય તેને ગ્રહણું કરવું જોઈએ તથા સૂર્ય કે ચંદ્રગ્રહણનો વહેમ એ પણ અંધપરં. પરાની શ્રદ્ધા છે અને તે ત્યાગ કરવા ગ્ય હોવાથી તે અધિકાર હવે પછી લેવાની ગ્યતા માની આ પિપપતન-અધિકારની સમાપ્તિ કરી છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy