________________
પરિચ્છેદ.
હૃદય પ્રતિ ધૃત્ત સફલતા-અધિકાર,
કરે વાતા પરતાની પ્રેમદારે, એક ખીજીને ભેાળવે એમ ; વાહ ! માતા મુખે કેવું તેજ છેરે! આવી મેાટી જટા હોય કેમ ;,, ૧૨ થાય માટા ઢગલે ત્યાં ભેટને રે, નવી વસ્તુ આવેછે અપાર; વરસાથે વઢીને લાવતીરે, છાને છપના ભરે ભંડાર
', ૧૪
વૃદ્ધ રાંડી રાંડા દરણું દળીરે, જઇ મૂકે પતીંગા ત્યાંય ; દયા આવે વિચારી દીનતારે, નથી થાતું કલ્યાણુજ કાંય. જર જાગ્યે જમાડે બ્રાહ્મણારે, વદે મુખે તેએ વાહવાહ ; એનુ પરતાથી અન્ન નથી ખુટતુંરે, ગપ મારે એવા ઉત્સાહ જૂઠ્ઠું કહેતાં નાસ્તિક કહી નિર્દેશેરે, તેાય હિંમત હારી કેમ જાઉં ; વૈશ્યજાતિ વલ્લભદાસ વિનવેરે, હુંતે સાચા હરિગુણ ગાઉં.
,, ૧૫
,,
સુમેધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઇ.
પાખડીઓને પૂજવાથી પુણ્ય થતું નથી પણ પેાતાને બેવકુફની પંક્તિમાં ગણાવું પડેછે અને તેની સાથે પેાતાના ખરા કલ્યાણને ગુમાવી બેસવારૂપ માહાટી હાનિ પણ ભોગવવી પડેછે એમ આ અધિકારથી ટૂંકામાં દેખાડવામાં આવ્યું છે અને પછી પાખડી લેાભીઆ પાસે ફાવેછે તે અધિકાર તાન્યા છે.
8&<&
→યંતિ ધૃત્તમતા અધિવા. . <
ܐ
૪૩
,,
જ્યાં લાલીઆ ત્યાં ધૂતારા ભૂખે ન મરે. ગરમી.
(અંતકાળે સગું નહિ કાઇનું?)—એ ઢાળ.
કેક તાબે કરવાને કંથનેરે, મત્ર માની કરાવે પાઠ ; લાલ જનમાં ધૂતારા ભૂખે નવ મરેરે—ટેક॰ વનિતાને વિશ્વાસ વધારવારે, ધૂપ દીપે કરે ઠાઠ માટે,
4
૩૩૭
બેવકુફ્ અને લેાળા માણસે સ્વાથી એવા ધૃત્ત લેાકાના કૂદમાં સી પડેછે તેમ અાગ્ય લાભ અને અયોગ્ય લાલચાને વશ થયેલાં મનુ. ચ્ચે પણ તેવા ધૃત્તલેાકાનું ખાજ મનેછે અને ખરો ધર્મ કે જે આ સંસારમાં તેનું પરમ કલ્યાણ કરનાર છે તેને આશ્રય લેવાથી એનશીખ રહેછે એમ સમજાવવાને આ અધિકારના આરબ કરવામાં આવેછે.
૧૩
૧૬
લેાભી ૧