SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ અકિમી ^^^ ^ ^ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ જે. ચરણ ગણાવી લેવા લેકેને અવળે રસ્તે ચડાવે છે અને પિતાની અધમ વાસનાઓને સકૂળ કરે છે. માટે મનુષ્ય પિતાનું હિતાહિત સમજતાં શિખવું જોઈએ એમ જણાવવાને આ અધિકારને અહીં સ્થાન આપવામાં આવે છે, ગરબી. | (અંતકાળે સગું નહિ કેરે)– એ હળ. શીર જટા વધારી જોગટારે, વેશ કાઢી બને અબધૂત; ભેળાં પૂજે પાખંડિને પ્રેમથીરે—ટેક. સાથ રાખે ચેલા બે ચારને રે, લઠ્ઠ કાયા મહા મજબૂત. ભેળાં અંગ આખે વિભૂતિ ચાળીને રે, ત૫ મંડે જુએ સે તેમ; હેય આંખ રાતી બહુ રાખથીરે, કરી આવે આડંબર એમ. , ૧ આંખ ઊંચી કરી નીરખે નહીરે, મૂખ “ચલબે રંડી” એ વેણુ; ગુરૂ બેઠા સમાધિમાં સદારે, કહે ચેલા બીજાને કે. ગામવચ્ચે અખેડે ગઠવ્યારે, દૂધ પિયે કેવળ એકવાર; વાત ભીતરની જાણે રામજીરે, પણ આવી નમે નરનાર. * વસ્ત્ર ભગવાં પેરી બ્રહ્મચારીયેરે, કહે સને નમો નારાણ; મિડું બેલી મીઠાઈ મેળવે, પણ અંતે નીકળે પોલાણ. વળી સાધુ વિરાગી શેવડારે, મણ ઘાલી વધારે વાત; કરી ઘેછે દેરા ને ચીઠ્ઠીયેરે, વનિતામાં બની વિખ્યાત. પિટ કાજે કેવળ એ વેઠિયારે, કેમ આપે નીતિ ઉપદેશ; વાત સાચી સંતાડી રાખતારે, બેલે સેને લાગે છે બેશ. તેમ વૃદ્ધિ કરે છે ઉલટારે, નથી પૂરું પતાને જ્ઞાન; જીવતીમાં અનીતિ જાળ પાથરેરે, દેવા માંડે પુત્રનું દાન. સાથ સ્ત્રીને મળેલ સામરે, રહે પાસે બેશી દિનરાત; ઘેલી આશા બધાના ઉરમાં, ગણે પંડે પ્રભુ સાક્ષાત, દ્રવ્ય કોઈ ઈચ્છે કેઈ દીકરે, વશ કર કેઈને કંથ; રેગ કયા વિષે વળી કેનેરે, જડી બુદિથી આણ અંત. એક બાવીએ આ ગામમાંરે, કર્યો ઘેલે સ્ત્રીઓને સમાજ; દઈ દીધા ધણીને દીકરારે! નામ માતા પડયું ન ઈલાજ! , ૧૦ વાત કેતી એલીઆ અવતારનીરે, એવું માન્યું ત્રિકાળી જ્ઞાન! અરે આવાં અજ્ઞાની માણસોરે, ટુંકેતાં ધરે નહિ કાન! , ૧૧
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy