________________
વ્યાખ્યાન સાહિત્યસ હવભાગ ૨ એ. એમ જતી હતી તેથી થાકેલ પાકેલ મલ તથા ઘાંચી તેને પહોંચવાને શક્તિવાન હતા નહિ. તેથી નિરાશ થઈ ગયા. ઘાંચીના મનમાં આવ્યું કે, અરે! હું ફક્ત લોઢાનાં ગાડાં ખેંચી લાવ્યો તેથી મને કેટલુંક દુઃખ થયું છે. પણ આ તે લેઢા ઉપરાંત પૂતળાંને ભાર છતાં ઝડપથી ચાલી જતી જણાય છે, તો એ મને પણ ટક્કર મારે એવી ખરી. આવા વિચારથી તેનું અભિમાન ઉતરી ગયું.
જંબુરીના માથાપરને અગાધ ભાર તેને કુલના જેટલે હલકે હતે. તે અતિશય મગરૂબી સાથ લટક મટક કરતી જાય છે તેવામાં એકાએક જબરો વંટેળીઓ ચડી આવ્યું. તેના વમળમાં જંબુરી અટવાઈ ગઈ ને માથાને ટેલે આકાશમાં ઘણે ઉંચે ઉડ. વંટોળીઓ નરમ પડે એટલે ટેપ નીચે ઉતરવા લાગ્યા, તે ઉતરતાં ઉતરતાં રાજાની રણું બારીએ જોતી બેઠી હતી તેની આંખમાં પડે. રાણીએ તે આંખ ચાળી દાસીને બુમ મારી કે મારી આંખમાં કાણું પડયું તેથી વેદના બહુ થાય છે.
દાસીએ તરતજ લાલ નામને કાણીઓ હજામ જે કણું કાઢવામાં હોશિયાર હતું તેને તેડાવ્યું. તેણે આવી આંખ ફાડી મા હે નજર કરી તે સોના ને લોઢાના ઢગલા જોયા. તેથી પક્કા હજામે રાણી પાસે માગી લીધું કે મારી મહેનતના બદલામાં આંખમાંથી જે કશું નીકળે તે મને આપવું. રાણીએ આવી નજીવી માગણું હશીન કબુલ રાખી. હજામે ધીરે ધીરે આંખમાંથી તમામ લોઢું, સોનું તથા ટેપલે બહાર કાઢયાં. ૧૦૦ ખાંડી લેતું તથા સવા મણનું એક એવાં ચાળીશ સેનાના પૂતળાંને ઢગલે જે, લડીએની દાનત બગડવા લાગી. પણ રાણીએ વચન આપ્યું હતું. તેથી તમામ હજામને લઈ જવા દીધું. સૌ કોઈ હજામને શાબાશી આપવા લાગ્યા. રંગ છે! છે તું હાજર ન હતી તે રાણીની આંખમાંથી આ બધું કાઢત કોણ? અલ્યા તું ક સબી ખરે! બીજાને ભાર નહિ. આવાં વાક્યથી તે બહુ ફુલાવે. અદક પસળીને અભિમાન આવ્યું ! કાણુઆ હજામની ડગળી ચસકી તુરત તે લુહારને ત્યાં ગયે અને આંખમાંથી નીકળેલા લેઢ ને ચીપીઓ કર. તથા સેનાનાં પૂતળાં ભંગાવીને ઘુઘરીઓ કરાવી, ચીપીએફરતી રંગાવી. આ ચી. પીએ કેથળીમાં રહી શકે એ નહોતે તેથી તે ખભાપર કે હાથમાં રાખી ઘુઘરીઓને ઘમકાર કરતે બજારમાં હજામત કરવા નીકળે તે વખત દેશી પરદેશી લેકે જાએ તે વિમિત થઈ હજામને તે સંબંધીની વાત પૂછે. મૂળ મિ ને દારૂ પીધે, તે મિસાલે મૂળ તે દેઢ ડાહ્યા ને વળી કાણી : તેમાં વળી કણું કાઢયાની વાત હાથમાં આવી તેથી એવા ઓળથી વાત કહે કે, સાંભળનારના મનમાં હજામની બરાબરી કરનાર કોઈ નથી એમ ઠસી જાય.
આ વાત જંબુરી કેળણના જાણવામાં આવી એટલે તેણે પોતાને ટેપલે વળી આમાં ઉડી ગયે હતું તેજ તે જાયે. આથી તેને ગર્વ ઉતરી