________________
શ્રીમન્ મહેાપાધ્યાયજી ગુરૂમહારાજ, શ્રીવીરવિજય મહારાજજીની પવિત્ર સેવામાં. .
વિભા !
આપેજ મને સન્માતરફ ઢોંચે છે, આપની કૃપાથીજ “ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહના એ ભાગ” તથા જૈન ગ્રંથગાઇડ છપાઈ અહાર પડેલ છે તેમજ “ સાહિત્ય પ્રકાશક મંડળ અને સાહિત્ય પ્રકાશક પુસ્તકાલય ” આદિ સંસ્થાએ જન્મ પામી છે. આપની સાથેના દરેક સ્થાના વિહાર તથા ચાતુર્માંસમાં. આપે અમૂલ્ય બેધ આપી તેમજ ત્યારબાદના વિહારમાં પણ પત્રાદિથી ગુરૂષણાની તથા આપીની અમૂલ્ય પદવીની જે બજાવી છે' તે કદી પણ ભૂલાય તેવી નથી. એટલુંજ નહિ, પશુ આમાં પ્રતિ જે કાંઈ મારી આકાંક્ષા વતે છે તેના કારણભૂત આપજ છે.
કૃપાળુ ! જન્મના મ્હેરા તથા મુંગાને પણ આપની સેવાથી તે દાષા નષ્ટ થયા છે, તાપછી મારા જેવા મદ બુદ્ધિવાળાને પણ ચેાગ્ય ફળ મળે તેમાં નવાઈ નથી.
આવા આપશ્રીના અનેક ગુણુાથી આર્યાંઈ આ ગ્રંથ આપશ્રીને સમર્પણ કછું તે સ્વીકારવા કૃપા કરશેાજી.
લી. આપના ચરણકમલા પાસક,
જી
શિષ્ય વિનયવિજયની
૧૦૦૮ વાર વઢના.