SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. માંસનિષેધ-અધિકાર ૨૪૯, ચાંડાલાદિકથી પણ દુષ્ટ કે? વાં . यद्रक्तरेतोमलवार्थमङ्ग, मांसं तदुद्भूतमनिष्टगन्धम् । ययभुतेमेध्यसमं न दोष, तर्हि वचण्डालहका न दुष्टाः ॥३१॥ હે ભાઈ! જે મનુષ્ય લોહી, વીર્ય અને મળમૂત્રથી યુક્ત અને તેમાંથી જ બનેલું દુર્ગધિવાળું માંસ દેષ વિના (દેષ ન માનતાં) પવિત્ર સમાન માનીને જે ખાય, તે તેને દુષ્ટ માન પણ કુતરાં, ચાંડાલ નારડાં વિગેરેને દુખ ન માનવાં. કારણકે તે તે બિચારાં અજ્ઞાની છે. ૩૧. . સંસારનાં સમગ્ર દુબેને ભક્તા. ઉપરાતિ. दुःखानि यान्यत्र कुयोनिजानि, भवन्ति सर्वाणि नरस्य तानि । पलाशनेनेति विचिन्त्य सन्तस्त्यजन्ति मांसं त्रिविधेन नित्यम् ॥ ३२॥ સુભાષિતારવન્યો. જે અહિં દુષ્ટ નિમાં (કુમતિમાં) થતાં દુઃખે છે તે તમામ માંસભક્ષણથી મનુષ્યને થાય છે. આમ વિચારીને સત્પરૂ મન, વાણી અને કાયાથી એમ ત્રણ પ્રકારે માંસને ત્યાગ કરે છે. ૩૨. મનુષ્યનું ભૂલભરેલું કર્તવ્ય. શાર્દવિડિત (૨૩ થી રૂ૫). हिला हारमुदारमौक्तिकमयं तैर्धार्यतेऽहिर्गले, . त्यक्त्वा क्षीरमनुष्णधामधवलं मूत्रं च तैः पीयते । मुक्त्वा चन्दनमिन्दुकुन्दविशदं तैर्भूतिरभ्यङ्गयते, सन्त्यज्यापरभोज्यमद्भुततरं यैरामिषं भुज्यते ॥ ३३ ॥ # અને જે માંસાહારી દુષ્ટ ન કહેવાય તે કુતરાં, ચાંડાલ તથા નારડાં વિગેરે પણ દુછ ન ગણાય,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy