SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ NANMADARAA પરિ છે, કુરતા-અધિકાર ૨૧૫ સારા ગુણવાળાને સંગ કર્યા છતાં નિર્ગુણ ગુણરહિત જ રહે છે. એ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નારને ”રાગ. ઓ એરંડી, ઉત્તમ સંગે તેં ઉત્તમ ગુણ નવ ધર્યા; રહી શેલડીમાં, શેલડી સરખા, ગુણ સંપાદન નવ કર્યા–ટેક જે વાડીમાં શેલડી વાવી, તુજને પણ તે સ્થળ પાવી.' તે પણ તું ઉપજી કેમ આવી? એ એરંડી. ૨૨ તે ઉછરી શેલડીને સંગે, પણ રંગાણી જૂદે રંગે, ઉપજ નહિ મીઠે રસ અંગે; ઓ એરંડી ૨૩ તમે એક કુવે પાણી પીધું, બેનું રક્ષણ સરખું કીધું, નથી વિશેષ તેને કાંઈ દીધું ; એ એરંડી. ૨૪ તને અવલોકીને આજ ઘડી. એક કહેવત મારે ચિત્તચડી, તારી જાતવિના નવ ભાત પડી; એ એરંડી. ૨૫ સૌ જગત્ વદે છે જે વાણ, તે જરૂર મેં સાચી જાણે, ઠરી તું દાસી, તે ઠકરાણી; એ એરંડ. ૨૬ તેને તે તારી બહેનપણી, જૂદી જૂદી ઓલાદતણી, માટે જણાય જૂદી રીત ઘણી ; ઓ એરંડી. ૨૭ શેલડી ને લાગે સારી, એને મળવા ઈ નરનારી, તેની આગળ શી કૌત્તિ તારી; એ એરંડી. ૨૮ શેલડીનાં સંતાનો સારાં, લેકેને બહુ લાગે યાર, જે ખેળ દીવેલ દિસે તારાં; 'એ એરી, ૨૯ થઈ શેલડીના સરખી મોટી, પણ તારી મોટાઈ તે ખોટી, જે છે તુજમાં કિંમત છોટી; એ એરંડી૨૦ સજે યુક્તિ તને સમજાવાની, ખુબ ચીજો આપે ખાવાની, પણ તું તેવી નથી થાવાની; એ અરડી. ૩૧ શીખામણ તુજને શી દઈએ; જીભે કહીને થાકી જઈએ, નહિ હિતની વાત ધરે હૈયે; એ એરંડી) ૩૨. તારે શેલડી સરખો સંગ થયે, પણ કુળને ગુણ તારે ન ગયે. તારે તેને તેજ સ્વભાવ રહ્યા; એ એરંડી. ૩૩ ગાઈ ગરબી એરંડી નામે, પણ અર્થ જાદે છે પરિણામે, દીધી શીખામણ દલપતરામે : ઓ એરંડી. ૩૪ દલપતરામ,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy