________________
૨૧૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જ.
અષ્ટમ
એ તારા સર્વ ગુણા વ્યર્થ છે કારણકે પાણી અને દુધ મિશ્રિત થયેલ હોય તેને જૂદુ પાડી નાખવું એ સ્વાભાવિક શક્તિ તું ક્યાંથી લાવીશ ? ( અર્થાત્ આખર તજી દે). ૧૯.
વગથી જ્યાં ત્યાં ઘુસી જાય તેથી કાંઇ હલકા મનુષ્ય ઉત્તમ મનુષ્યની પંક્તિમાં આવી શકતાજ નથી.
काकः पक्षबलेन भूपतिगृहे ग्रासं यदि प्राप्तवान्, किं वा तस्य महत्त्वमस्य लघुता पञ्चाननस्यागता । येनाक्रम्य करीन्द्रगण्डयुगलं निर्भिद्य हेलालवा
लब्ध्वा ग्रासवरं वराटकधिया मुक्तागणस्त्यज्यते ॥ २० ॥ सुभाषितरत्नभाण्डागार. પક્ષ ( પાંખ ) ના મૂળથી કાગડા રાજાના મહેલમાં કદાચ ભાજન મેળવે, તેથી તેની મહત્તા કે સિંહની લઘુતા શું થાયછે. અર્થાત નહિ ) ( કારણકે યુદ્ધ તરીકે નહિ) પણ રમત ગમતથી સિંહ, મહેકી ગયેલ હાથીના ગડસ્થલન ત્રાડીને તેમાંથી નીકળેલ કિંમતી મેતીને સમૃત્યુ, તેને ફક્ત એક કાડીની કિંમતનેા છે એમ માનીને તજી દઇ પાતે માંસગ્રાસ મેળવ છે, (અર્થાત્ બળવાન સિંહની તુલનામાં કાગભાઈ આવી શકવાનાજ નથી ). ૨૦.
ગુણવાન હોય તેજ ઉત્તમ સ્થાનપર શાભેછે. किं की शिखण्डमण्डिततनुः सारीव किं सुखरः,
किं वा हंस इवाङ्गनागतिगुरुः किं करवत्पाठकः । किंवा हन्त शकुन्तवाल पिकवत्कर्णामृतस्यन्दनः,
काकः केन गुणेन काञ्चनमये व्यापारितः पञ्चरे ।। २१ ।। शार्ङ्गधरपद्धति.
કાગડા કયા સારા ગુણવર્ડ કાંચનમય (સુવર્ણ ) ના પાંજરામાં રાખેલા છે? શું મારની માફ્ક ચંદ્રિકાવાળા પિચ્છસમૂહુથી Àાલતાં શરીરવાળા છે? શું મેનાની માફ્ક સારા સ્વરવાળા છે? શું હું સની માફક સુંદર એવી સ્ત્રીની ગતિના ગુરૂ છે ? (એટલે કે તેણે હસ ગામિની સ્ત્રીઓને ગતિ શીખવી છે?) શું પેપટની માફ્ક પઢનારા છે? અથવા શું ઉછરતા કૈાકિલ પક્ષીની પેઠે કર્ણામૃતને સવના છે? અર્થાત્ કાગડામાં ફાઈ ગુણ નથી. તેથી તે સેનાના પાંજરાને લાયક નથીજ, ૨૧