SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ કુતા-અધિકાર ૨૧૧ | ળ) માં ચાલ્યું જાય છે, એટલે જમીનમાં ટકી શકતું નથી તેમ મૂર્ખમાં કરેલ બેધની સ્થિતિ જાણવી. ૧૧. તથા રથોદ્ધતા. बोधितोऽपि बहुमूक्तिविस्तरैः, किं खलो जगति सज्जनो भवेत् । स्नापितोऽपि बहुशो नदीजलैगर्दभः किमु हयो भेवत्कचित् ॥ १२ ॥ सुभाषितरत्नभाण्डागार. સુંદર શબ્દોથી બંધ કરેલ બળ પુરૂષ શું સજજન થાય? (અર્થાતુ નહિ.) તેમ એ બનેલ દાખલે પણ જગમાં નથી કારણકે ગંગા આદિ ઘણી નદીના જળથી ગર્દભને સ્નાન કરાવે તે પણ તે કાંઈ ઘેડ બનતો નથી. ૧૨. દુર્જન પોતાની પ્રકૃતિ બદલત નથી. વંશસ્થ. न टिटिभी गच्छति हंसलीलया, न वायसः कूजति कोकिलस्वनम् । થરાદ વાળ ન મવતિ સાથતવૈવ નાચઃ પ્રતિ ન પુતિ | | ભૂમુિwાવી. ટીંટેડ હંસની ચાલ ચાલી શકતું નથી. કાગડે કોયલના જે સ્વર બેલી શકતો નથી, વાવેલા ચવ (નવ) શાળા (જેમાંથી ચોખા બને તે ધાન્ય) સમાન થતા નથી. તેવી રીતે જ નીચ પુરૂષ પિતાની પ્રકૃતિ (સ્વભાવ) ને છેડતો નથી. ૧૩. આડંબરની નિષ્ફળતા. guતા. इभतुरगशतैः प्रयान्तु मूढा, धनरहिता विबुधाः प्रयान्तु पद्भयाम् । गिरिशिखरगतापि काकपङ्क्तिः , पुलिनगतैर्न समा हि राजहंसः ॥ १४ ॥ રાપરપદ્ધતિ. મૂઢ પુરૂષે હાથી કે ઘોડા ઉપર બેસીને આવજાવ કરે ને વિદ્વાન પુરૂષ ધન નહિ હોવાને લીધે પાળા ચાલે તેપણ મૂખાઓ વિદ્વાનની તુલનામાં
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy