________________
કુમતા અધિકાર.
(અ'તકાળે સશુ' નથી કાઇનું રે)~~એ રાગ.
;
વિદ્વાનેા વદે બહુ વથીરે, બુદ્ધિમાને બતાવે એધ; ટુખા ખાતાં છતાં ટેવ ના ટળીરે-ટેક
ન
કેક મેણાં મારે મુંઝાઇનેરે, તેય ઢાળ્યે ન વે'મ વિરોધ-ટુબા ગહત્યા કરે ગભરાઈનેરે, ખાળ રડા અની લાચાર ; થતાં ખુલ્લું ફજેતી થાયછેરે, તેાય ગાંજે નહિજ ગમાર. ખાબલબ્ને અને બહુ હાનિયેરે, ઝટ આવે આયુષને અંત ; અળસાવી અધી આરેાગ્યતારે, તેય તંતી તર્જ નહિ તત, ઘર ટંટા ઘણા એ કારણેરે, નિત્ય જાએ થતું નુકસાન ; તેય વેઠે વિપત્તિ વે’મિયેરે, નહીં મૂકે મિથ્યા અભિમાન, ઘરવખરી વેચી દાડા કરેરે, પછી ભૂખે મરે પસ્તાય ; રાંડી રાંડ રૂવે નિરાધાર થઇરે, તેાય ધી કરે ન કદાય. રીત આવી સ ંસારી સુધારવાર, પાડી પાડી કાયા પાકાર ; તેાય વિનંતી વૠભદાસનીરે, નથી લક્ષે લેવાઈ લગાર.
પરિચ્છેદ.
તથા
વળી—
(રાગ ઉપર મુજબ ).
પાણી રેડયે પથ્થર નહિ પીગળેરે, મળ્યા કમે કઠણ કાળમીંઢ—ટેક કેક મીઠું' મીઠું એલી મુઆરે, જાણે કાણુ કરે કુસંપ; પણ નાવ્યાં ફળે મનમાનતારે, વળી નાન્યે જાહેરમાં જ ૫. ગઢ ધીંગા વિદ્યારવે વે’મનેર, તાપ વિના તૂટે ન કદાય ; સામ દામ ભેદે તે ભેદાય નહિરે, ક્રૂડ પાખી પરાજય થાય. જૂના સુધારા એ સંપથીરે, કર્યાં હલ્લા કરી યાહેામ ; મમ સ્થાને ગેાળા ગબડાવિયારે, વે’મ કિલ્લા ધ્રુજયા જઇ જોમ. જીવ આપ્યા જંપલાવી જગમારે, ગયા સોંપી આપણને યુદ્ધ; હાર ખાઈ પરંતુ હાલમાંરે, ચૂપ બેઠા વિદ્વાન વિષ્ણુધ.
વિષ્ટ વચ્ચે ચલાવી ચતુરાઇથીરે, જાણે અમથા આ જંગ પતી જાય; કહી, વાર્યા, ચેષ્ઠાને ઉછાછળારે, પણ શાને શો સમજાય ?
ઠાંટ મારી રાતે ગાલ રાખવારે, પછી શોઘ્યાજ યુક્તિ ઉપાય; અમે સાથે રહી સમજાવશુંરે, ધીમે ધીમે સુધારા થાય.”
66
૨૬
,,
,,
""
33
""
99
*ક :
પાણી
""
""
"
""
''
""
""
,,
""
""
૨૦૧
.
૨૩
૨૪
૨૫
૨૬
२७
.
૨૮
૨૯
૩૦
૩૧
૩ર
૩૩