________________
૧૦૮
વ્યાખ્યાન સાહિત્યસ`ગ્રહું—ભાગ ૨ જો.
ત્ર મિથ્યાવ–ધિવાર |
.
&
66
મિથ્યાત્વ” મિથ્યા (અસત્ય) ત્ર (પણું) અર્થાત્ જે વસ્તુ જેવા ૮૯ રૂપમાં હોય તેને તે રૂપે નહિ કહેતાં ખીજી રીતે પવી તે મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વ શબ્દ અત્ર લૈકિક સત્યતાવિરૂદ્ધ (અસત્ય ) ભાષણના કાર્ટીમાં જોડાયેલ નથી પરંતુ તત્ત્વ (આત્મજ્ઞાન) સમધીના વિરૂદ્ધ જ્ઞાનની ખાખતના વિષયમાં જોડાયેલ છે, એટલે તત્ત્વ સબન્ધેકેટલાક વાદી વ્યાખ્યાન કરી રહ્યા છે તે ખાખતમાં શ્રીજિનેશ્વર ભગવાને અભિપ્રહિક, અનાભિગ્રહિક, અભિનિવેશિત અનાલાગિક વિદ્ધતા, એકાન્ત, વિનીત, સંશય, પ્રતીપતા, આગ્રહ, નિસગ વિગેરેનું સ્ફાટન કરીને જે જ્ઞાન દર્શાવ્યું છે તેજ સત્ય છે અને અન્યમાં ઉપરના દોષોને આરોપ જણાવ્યા છે. આ ખાખત સમજણમાં આવવી ઘણી કિઠન છે. તે પણુ આ વિષય અત્યન્ત ઉપયોગી હોવાને લીધે યથામતિ અત્ર તેનું દિગ્દર્શીન કરાવ્યું છે, તેને સુજ્ઞમહાશયે પોતાના દૃષ્ટિપથમાં લઇ આ પશ્રિમને કૃતા કરશે; કારણકે મેાક્ષસુખના ભાગમાં મહેાટામાં મહાટી અડચણ કરનાર અચળ અને અજીત કિટ્ટાજેવી ખાખત એ મિથ્યાત્વજ છે. એટલું દર્શાવી અધિકારની શરૂઆત કરવામાં આવેછે.
મિથ્યાપણું એજ રાગ, ઝેર, શત્રુ અને અધારૂ છે. अनुष्टुप्.
અમ
मिथ्यात्वं परमो रोगो, मिथ्यातं परमं विषम् । मिध्यात्वं परमः शत्रुर्मिथ्यात्वं परमं तमः ॥ १ ॥ सूक्तिमुक्तावली.
*મિથ્યાત્વ મહાન રોગ છે, મિથ્યાત્વ પરમ ઝેર છે, મિથ્યા મ્હોટા શત્રુ છે અને મિથ્યાત્વ મ્હાટુ અન્ધારૂં છે. ૧.
* મિથ્યાત્વ એટલે સુદેવ, સુગુરૂ અને સુશાસ્ત્રને વિષે શ્રદ્ઘા ન કરવી અને કુદેવ, કુરૂ અને કુશાસ્ત્રને વિષે શ્રદ્ધા કરવી તે.