________________
ܐ ܟܓܪܐܟܠܟ
gિh COCOS These 6
॥ अष्टम परिच्छे
ASSO6
©©©©w ce + ૦.
Oછે
સાતમા પરિચ્છેદની અંદર જે જે અધિકારો લેવામાં આવ્યા છે છે . તેઓમાં પ્રથમ સમ્યકત્વ અધિકારને સ્થાન આપીને તે પછી
કે બીજા અધિકાને સ્થાન આપવામાં આવ્યું છે. કેઈ પણ છે
ગ્રંથ રચવાના અને તે દ્વારા ઉપદેશ આપવાના મુખ્યત્વે ત્રણ હેતુઓ હોય છે. એક તે અધર્મમાગે ચડી ગયેલાં મનુષ્યને તે માગથી પાછાં વાળી લેવાં, બીજે હેતુ એ છે કે નિરૂદ્યમી અને નિરૂત્સાહ બની બેસી રહેલાં મનુષ્યને શ્રેષ્ઠ-કલ્યાણના માર્ગ તરફ આગળ વધારવા અને ત્રીજો હેતુ એ છે કે કલ્યાણના માર્ગમાં આગળ વધેલાં મન કંઈપણ કારણથી બુદ્ધિની વિકળતામાં ફસાઈ તે માર્ગમાંથી પાછાં વળી અકલ્યાણના અધમ માગ તરફ ગતિ કરે નહિ. ખરી રીતે જોતાં આ ત્રણે હેતુઓ પરસ્પર એવા સંબદ્ધ છે કે તેઓની સંખ્યા ત્રણની ગણવાને બદલે તે એકજ હેત છે એમ પણ કહી શકાય અને તેને એવું નામ આપી શકાય કે મનુષ્યને કલ્યાણના માગ ઉપર સ્થાપવાં. આ હેતુની સ્થિતિને માટે સર્વ શાસ્ત્રકાર અને સર્વ ઉપદેશકેની પ્રવૃત્તિ હોવી જોઈએ, એ પ્રમાણે સમ્યકત્વની સિદ્ધિ માટે સીધી રીતે તેના તરફ રૂચિ કરાવનારા ભિન્ન ભિન્ન અધિકારે લઈ એ પરિચ્છેદની સમાપ્તિ કરવામાં આવી છે. એમાંના મુખ્ય વિષયરૂપ સમ્યકત્વની સિદ્ધિ થાય તે છેવટ મેક્ષસુખની પ્રાપ્તિ થાય છે એમ બતાવવા છેવટ મોક્ષસુખ અધિકાર લેવામાં આવ્યું. પરંતુ સંસારમાં મોક્ષસુખની આડે આવરણ એટલાં બધાં છે કે મોક્ષસુખને અધિકારી થવા લાગેલે પુરૂષ પણ જે મિથ્યાત્વવશ થાય તે ત્યાંથી ગબડી પડી વળી ચોરાશીના ફેરામાં પડે છે એટલા માટે એવા અધિકા-* રીએ અને એવા અધિકારી થવા માટે અન્ય સર્વ મનુષ્યએ પણ કયાં ક્યાં સાવચેત રહેવા જેવું છે તથા કેવી રીતે પોતે આગળ વધવામાં અશક્ત ન બને તે માટે સંભાળ રાખવાની છે. કઈ બાબતે ધકે મારી સંસાર સમુદ્રમાં ડૂબાવનારી છે અને કઈ કઈ બાબતે તારી લેનારી–બચાવી લેનારી છે, એ સઘળું ધ્યાનમાં રાખવાસારૂ આ અષ્ટમ પરિચ્છેદમાં જૂદા જૂદા અધિકારે લેવામાં આવ્યા છે.
૨૩