________________
વાણી—અધિકાર.
તે દ્ધિાંતમાં ખરી શ્રદ્ધા ! થાય?
जिनप्रणीते शुभधर्ममार्गे, विश्वत्रयीव्यापिार्थसार्थे । जीवादित च तथतिबुद्धिः, सञ्जायते भव्यननत्य भाग्यात् ॥ ७ ॥ नरवर्मचरित्र.
',
પરિચ્છેદ.
૧૬૩
ત્રણે લેાકમાં વ્યાપ્ત પદાર્થના સાથે (સમૂડુ ) વાળા શ્રીજિનેશ્વર પ્રણીત શુભ ધર્મ માર્ગોમાં અને જીવ આદિ તત્ત્વમાં ભવ્ય પ્રાણીને ભાગ્ય ચેગથી યથાર્થ (સત્ય) બુદ્ધિ થાયછે. ૭.
જિનવચનથી રહિત મનુષ્યા અધતુલ્ય છે. शिखरिणी.
न देवं नादेवं न शुभगुरुमेवं न कुगुरुं,
धर्मे नाधर्मे न गुणपरिणद्धं न विगुणम् । न कृत्यं नाकृत्यं न हितमहितं नापि निपुणं,
विलोकन्ते लोका जिनवचनचक्षुविरहिताः ॥ ८ ॥ लिंदूरप्रकर. જિનવચનરૂપી ચક્ષુ (નેત્ર) થી રહિત મનુષ્યષ્ય (જિનવચનઉપર શ્રદ્ધા નહિ રાખનાર પુરૂષા) રાગાદિ જીતનારા ચુદેવને કે સ્ર-શસ્ત્ર વિગેરેને ધારણ કરનાર કુંવન ોઈ શકતા નથી, શુદ્ધ માદક સુગુરૂ કે પંચાચારથી રહિત અથવા ઉત્સૂત્ત્વદર્શક ગુરૂને શ્વેતા નથી, ધર્મ શું છે? કે અધ શું છે તે બેઉના તફાવત જાણતા નથી, ગુણાથી પુર્તિપૂર્ણ ગુણવ્રતને કે ગુણથી રહિત નિષ્ણુને બ્લેઇ શકતા નથી, કરવા વૈગ્ય એવું જે કૃત્ય કે નહિ કરવા યાગ્ય અકૃત્ય તેને જાણુતા નથી, તેમજ સુખકારક હિત કે દુઃખકારક દ્ધિતત અમર જાણી શકતા નથી (અર્થાત્ જિનવચનના શ્રવણુની શ્રદ્ધાવિના શુભાશુભના તફાવતને મનુષ્ય જાણી શકતા નથી). ૮.
મિષ્ટ વાણી એજ અમૂલ્ય આભૂષણુ છે. શાઈ,વીડિત (૧ થી ૧૩).
केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्वला, न स्नानं न विलपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः ।