SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ. સુભાષિતપ્રશંસા-અધિકાર. ૧૫૫ ~~ ~ ~~~ ઇન્દ્રવિજય, કામ શુણી અરધે કથને જઈ, કાશદ તુલ્ય કરે કદી કૂદી, શત વૃષા ન વિચાર કરે, ન વિચાર કરે રજની વદિ સુદી; લાડુ જલેબી જમાડી જુઓ, અછતે પીરસે કદળી ફળ છંદી, કેડ કરે દલપત કહે પણ, જીભ મીઠાશની વાતજ જૂદી. ૯ દલપત, મધુર વાણીથી કેયલ કે મયૂર પ્યારા લાગે છે, પુત્ર કે પુત્રી અથવા પતીઉપર સ્નેહ વધે છે, શત્રુ કે રાજા, માતા કે પિતા અથવા ગુરૂ વશ થાય છે, એ સર્વ પ્રતાપ મધુરવાણુને છે એમ સમજાવી આ મિષ્ટભાષણ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. KG c છે. - * ગુમતિ શંકા-વિવાર. -9638-- છે અન્ય વ્યવહારના ઉપદેશ કરતાં દુનિયાને ધર્મને ઉપદેશ કરવાની - Sાહ પહેલી જરૂર છે. કારણકે ધર્મને અનુસરે મનુષ્યને વ્યવહાર સરલ અને તેને પિતાને તેમજ આખી દુનિયાને સુખદાયક થાય છે. તેથી ધમને ઉપદેશ કરે એ મોટામાં મોટું પુણ્યનું કામ છે. ધમને ઉપદેશ કરવામાં તેમજ અન્ય વ્યવહારને ચગ્ય ઉપદેશ કરવામાં જેની પાસે સુભાષિત સંપત્તિ હોય તે બીજાઓને ધારેલી અસર કરી શકે છે માટે સુભાષિત એ સિને માટે જરૂરનું છે અને તેમાં પણ ધર્મનો ઉપદેશ કરનારમાટે તે વધારે જરૂરનું છે. મિષ્ટતાની સાથે સુભાષિત” એ સશિક્ષણનું પરિણામ છે. એટલે સુશિક્ષિત થયેલ મનુષ્ય તેના સ્વાદના રહસ્યને જાણી શકે છે. અન્યને તેનું ભાન થવું અશક્ય છે. ઈત્યાદિ બાબતેનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy