________________
૧૫૪
વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહુ—ભાગ ૨ જો.
સમ
રેછે, બાલેછે તરફ ધ્યાન રહેછે. લેાકેાનું ધારવું ખરાબર ન હોય તે આ જીવ છેતરાયછે. લેાકામાં આંતર હેતુના વિચાર કરી મત માંધનારા અલ્પ હોવાથી ધારણામાં ભૂલ કરનારા વિશેષ હોયછે અને તેથી લેક પ્રશંસા કે જનચિપર આધાર રાખનારા મહુધા છેતરાયછે. ૬.
મનેાહર વાણી દુર્લભ, उपेन्द्रवज्रा.
स्तुवन्ति गुर्वीमभिधेयसम्पदं, विशुद्धिमुक्तेरपरे विपश्चितः । इति स्थितायां प्रतिपूरुषं रुचौ सुदुर्लभाः सर्वमनोरमा गिरः ॥ ७ ॥
કેટલાક વિદ્રાન પુરૂષ વાણીની ગારવવાળી અર્થ સપત્તિ (અથ રચના) ને વખાણેછે અને કેટલાક શબ્દશુદ્ધિને વખાણેછે, આવી રીતે દરેક પુરૂષમાં ભિન્ન ભિન્ન રૂચિ છે. તેથી સ` પ્રકારે મનને હુ` ઉપજાવનારી જે વાણી, બહુ મુશ્કેલ છે.
તે
સારાંશ—ઉંડા અવાળી, ઝડઝમક કે અલંકારવાળી વાણીકરતાં, નીતિમય મનેહુર (મનને અતિરમણીય ) વાણી જગમાં મળવી અતિશય દુલ ભ છે. ૭.
મધુર વાણી એજ ખરા શણગાર છે. शार्दूलविक्रीडित .
किं हारैः किमु कङ्कणैः किमसमैः कर्णावतंसैरलं, केयूरैर्मणिकुण्डलैरलमलं साडम्बरैरम्बरैः ।
पुंसामेकमखण्डितं पुनरिदं मन्यामहे मण्डनं,
यन्निष्पीडितपार्वणामृतकर स्यन्दोपमाः सूक्तयः ॥ ८ ॥ सुभाषितरत्नभाण्डागार.
હારા, કંકણા, કાનનાં અસાધારણ આભૂષણા, બાજુબંધ, મમમય કુંડળ અને ભભકાદાર વસ્ત્રાથી પુરૂષાની શાભા ગણાતી નથી; પણ નીચાવેલ પૂર્ણ - ચંદ્રના અમૃતમય ઝરાજેવું સુભાષિત (મધુરવાણી) છે તેજ પુરૂષાનું અખંડિત ભૂષણ છે એમ અમે માનીએ છીએ. ૮,