________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું-ભાગ ૨ જો.
સમ
મીઠાં વાક્યના દાનથી એટલે પ્રિય વાક્ય કહેવાથી સર્વ જીવા પ્રસન્ન થાયછે. તેથી તેજ વાક્યને ઉચ્ચાર કરવા. વચનમાં શી રિદ્રતા છે? એટ્લે તેમાં શું ધનવ્યય થાયછે? ૧.
મિષ્ટવાદીઉપર સરસ્વતીની કૃપા.
પર
ललितं सत्यसंयुक्तं, सुव्यक्तं सततं मितम् । ये वदन्ति सदा तेषां स्वयं सिद्धैव भारती ॥ २ ॥
काव्यमाला सप्तम गुच्छक.
જે પુરૂષો સુંદર સત્યયુક્ત સુપ્રસિદ્ધ હંમેશાં નિયમવાળુ વચન મેલે છે તેઓને હમેશાં સરસ્વતી સ્વયં સિદ્ધજ રહેછે. ૨.
સુભેાજન અને સુવચનની શ્લેષ અલંકારથી પ્રશંસા કરેછે.
हितं मितं प्रियं स्निग्धं, मिष्टं परिणतिप्रियम् ।
भोजनं वचनं चापि, भुक्तमुक्तं प्रशस्यते ॥ ३॥
ફાયદાકારક, માપસર, પ્રિય, સુકેામળ, મીઠું, પરિણામમાં હિતરૂપ એવુ ભાજન તથા વચન જેઓએ જમેલું છે અને ખેલેલું છે અર્થાત્ ભેાજન જમેલું છે અને વચન ખેલેલું છે તેમાં તે બન્ને પ્રશંસાને પાત્ર થાયછે. ૩.
પ્રિયવાદી પુરૂષાના કાણુ શત્રુ છે?
कोऽतिभारः समर्थानां किं दूरं व्यवसायिनाम् ।
को विदेशः सविद्यानां, कोऽप्रियः प्रियवादिनाम् ॥ ४ ॥ सूक्तिमुक्तावली.
માનવાને કયા અતિભાર છે ? ઉદ્યમીને શું દૂર? વિદ્વાનાને મ્યા વિદેશ છે? અને પ્રિયવાદી પુરૂષાના કાણુ શત્રુ છે ? કાઇ નથી. ૪.
સમ
મધુર વાણીથીજ શાંતિ થાયછે.
બા.
न तथा शशी न सलिलं, न चन्दनं नापि शीतलच्छाया । आह्रादयति मनुष्यं यथा हि मधुराक्षरा वाणी ॥ ५ ॥
रूपसेनचरित्र.