SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પરિમા. મિષ્ટભાષણ અધિકાર. ૧૫૧ - બીજાને સુધારવા ઈચ્છનારાએ પ્રથમ પિતેજ સુધરવું તે બીજાઓ સુધરી શકશે. માટે પ્રથમ પોતે જેવા થવા ઈચ્છતા હોય તેવા થવું અને તે પછી જ બીજાને સુધારવા પ્રયત્ન કરે. પોતે સુધરવાથી પિતાને અને બીજાને બન્નેને ફાયદો થાય છે માટે પ્રથમ પતે સુધરવાને માટે પ્રયત્ન કર. પિતાને જેવા થવા ઈચ્છા હોય તેવા જ્યાં સુધી ન થવાય ત્યાંસુધી તેવા થવાને માટે નિશદિન પ્રયત્ન કરે અને ધારેલી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ તે પ્રયાથી વિરમવું. આમ કરવાથી પછી બીજાને સુધારવામાટે વાણીથી શીખામણ દેવાની જરૂર રહેશે નહિ પણ પોતે સુધર્યા પછી પિતાના વર્તનથી જ બીજાઓ અનુકરણ કરી અને આપોઆપ સુધરી શકશે. માટે દરેક મનુષ્ય બીજાને શીખામણ દેવાને પ્રયત વાણુથી ન કરતાં વતનથી કર અને પ્રથમ પિતે જાતે સુધરવું એજ બીજાને સુધરવાને સર્વોત્તમ માર્ગ છે કે જેને પ્રમાણિકપણું કહેવામાં આવે છે. આ પ્રમાણે પ્રમાણિકપણાસંબધે ટૂંકમાં જરૂર જેટલું લખી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. OS – દિમાન-ધિકાર. મુઝ ( પ્રમાણિકતાથી યુક્ત મિષ્ટભાષણ (મધુરવાણી) એ સુજનનું સર્વ હુદ્દ૯ જગન્ના મનને હરણ કરનાર વશીકરણ સાધન છે. મધુરવાણથી શત્રુ પણ શાન્ત થઈ જાય છે, તેમ તેથી કેઈને દુઃખ થતું નથી જેથી ધર્મને મુખ્ય સિદ્ધાંત કેઈને દુઃખ ન ઉપજાવવું એ પણ જળવાય છે. તેથી આ અધિકાર આવશ્યક છે. મીઠાં વચનથી સર્વ પ્રાણીઓ પ્રસન્ન થાય છે. મનુટ્ટા (૧ થી ૪). पियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव वक्तव्यं, वचने का दरिद्रता ॥१॥ रूपसेनचरित्र.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy