SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર. ૧૩૫ મજે કરા, બાષ્પ (વરાળ) રૂપી વર્ણને તાબે કરા અને કૃષિશાસ્રરૂપી કુબેરની સાથે મૈત્રી આંધા, તમને આ જ્ઞાન આપનારા શિલ્પજ્ઞ અથવા શાસ્ત્રજ્ઞ ગુરૂ આ નૂતન દેશની સાથે તમારો પરિચય કરાવનાર પુરહિત છે. જામ' ની ઉપર પાખડી ભાષા વાપરવાના આરોપ મૂકવાને પ્રયત્ન ક શે નહિ. આ લેાકમાં સર્વ વસ્તુ રૂપાંતર પામેછે. આપણા દેશનું સ્વરૂપ પ્રાયઃ સથા અદલાઈ ગયું છે. સરકાર મદલાઈ ગઈ, ભાષા બદલાઈ ગઈ, લેાકેાના વણુ મદલાઈ ગયા, ત્યારે વૈદિકકાળના દેવા હજી શામાટે પારણામાં હીંચકા ખાધા કરેછે? જેમ જેમ વર્ષ વધતાં જાયછે તેમ તેએ પારણામાંથી ઉતરીને ...આપણીસાથે છૂટથી રમતા કેમ નથી? તેમજ મનુષ્યની સાથે આળખાણુ કેમ વધારતા નથી ? હુવે મારે યજ્ઞની અગ્નિ સળગાવવાની જરૂર ન હેાવાથી લુહારની ભઠ્ઠીમાંની અગ્નિ મારે મનથી તેટલીજ પવિત્ર છે. પ્રિય બંધુ! ખેડૂતના ખટારાને ઇંદ્રના રથ બનાવી દેવામાં માત્ર " રામ ’ની દિષ્ટનીજ જરૂર છે. આ ઇશ્વરીદૃષ્ટિ પ્રાપ્ત કરવામાંજ યજ્ઞનું ખરૂં રહેસ્ય સમાઇ જાયછે. આદિત્યનું બલિદાન આપવું એટલે એવા નિશ્ચય કરવા કે ાઇની દૃષ્ટિને ક્ષેાભ થાય એવી ખરાખ વર્તણુક કદી પણ ચલાવવી નહિ તથા આપણા તરફ દષ્ટિપાત કરનાર સઘળા લેને પ્રેમ, સ્મિત અને સુભાષિતનેાજ અનુભવ કરાવવા. સર્વાં નેત્રામાં ઇશ્વરને જોવા એનું નામજ આદિત્યનું અલિ દાન' છે. 4 ઇંદ્રને અલિદાન આપવું એટલે દેશના સર્વે હાથેાના હિતને માટે શ્રમ કરવા. ચેાગ્ય ખારાક ચેગ્ય પ્રકારે આપવામાં આવતાં તે સર્વે જણને પાષણ આપેછે. હાથના સયુએને તેને ખેારાક-શ્રમ અને વ્યાયામ–આપવામાં આવતાં તે તે હષ્ટપુષ્ટ થાયછે. આ પ્રમાણે ઇંદ્રને અલિ આપવાને અથ એ થાયછે કે રાજગારની શેાધમાં ક્રુરતા લાખા ૨ક હાથાને ધધારેાજગાર શેાધી આપવે. ઇંદ્રને ચેષ્ય મલિ આપવામાં આવશે તે દેશમાં સમૃદ્ધિ અવશ્ય વધરોજ. સર્વે હાથેાને રાજગાર મળશે એટલે દારિદ્ર ક્યાં રહેનાર છે ? ઇંગ્લાંડમાં ખેતી બિલકુલ કરવામાં આવતી નથી. એમ કહીએ તેપણ ચાલે, તે છતાં પણ તે દેશ સમૃદ્ધ છે એનું કારણ શું ? કારણ એ છે કે ત્યાં હસ્ત દેવતા ઈંદ્રને અણુ થાય ત્યાંસુધી કળા-કાશલ્ય તથા ઉદ્યોગધંધાના ખારાક આપવામાં આવેછે. સર્વેનું હિત સાધવામાટે સવે હાથેએ સાથે મળી કામ કરવું એ ઇન્દ્રને માટે કરેલા યજ્ઞ છે. વિશ્વહિત સાધવામાટે સવે મસ્તકે સાથે મળી કામ કરવું એ બૃહસ્પતિના યજ્ઞ છે. સર્વેના હિતમાટે સવે અંતઃકરણેાની એકતા થવી એ હૃદયદેવતા ચંદ્રને યજ્ઞ છે. આજ પ્રમાણે ઇતર દેવતાઓના સંબંધમાં સમજવું.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy