________________
૧૩૨- વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ધ્યયને તેમાં કહેલા આચારની પૂર્ણતા જેને છે અને પરબ્રહ્મ એટલે પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપને વિષે એકત્વભાવ જેણે પ્રાપ્ત કર્યો છે એવા અને પરમેશ્વર પૂજાને વિષે કર્તવ્યતાજ્ઞાનવાળા બ્રહ્મવેદી પાપકર્મોએ કરીને લેવાતા નથી. ૭, ૮.
કે યજ્ઞ કર જોઈએ. कर्माणि समिधः क्रोधादयस्तु पशवो मताः ।
सत्यं यूपःपरमाणरक्षणं दक्षिणा पुनः॥९॥ બ્રહ્મયજ્ઞની અંદર ક સમિધુરૂપ છે, ક્રોધાદિ કષાયે પશુએસમાન છે, સત્ય યજ્ઞના સ્તંભ સમાન છે અને અન્ય પ્રાણુઓનાં પ્રાણની રક્ષા કરવી તે દક્ષિણાતુલ્ય છે. ૯.
इन्द्रियाणि पशून् कृता, वेदी कृता तपोमयीम् ।
હિસાહૂિતિ લા, ગાત્મયાં વગાભ્યામ ૨૦ |. ઇદ્રિને પશુઓ કરીને, તપસ્યારૂપ વેદી બનાવીને અને તેમાં અહિં. સારૂપ આહુતિ આપીને હું આત્મયજ્ઞ કરૂંછું. ૧૦.
પશુઓથી યજ્ઞ કરવાનું પરિણામ अंधे तमसि मज्जामः, पशुभिर्ये यजामहे ।
हिंसानाम भवेद्धर्मो, न भूतो न भविष्यति ॥ ११ ॥ અમે જે પશુઓથી યજ્ઞ કરીએ છીએ, તે અમે અજ્ઞાનરૂપ અંધકારમાં ડૂબી એ છીએ. હિંસા એ શું ધર્મ ગણાય? તે ધર્મ ભૂતકાળમાં થયું નથી તેમ ભવિષ્યકાળમાં થશે પણ નહિ અર્થાત તે હિંસાધર્મ આધુનિક અધર્મ જ છે. ૧૧.
હિંસાથી સ્વર્ગ કેમ મળી શકે? यूपं कृता पशून्हत्वा, कृता रुधिरकर्दमम् ।।
यद्येवं गम्यते स्वर्ग, नरके केन गम्यते ॥ १२ ॥ યજ્ઞસ્તભ કરીને, પશુઓને હણને અને રૂધિરને કાદવ કરીને જે સ્વર્ગે જવાતું હોય તે પછી નરકે કેણ જશે? ૧૨.
સનાતન યજ્ઞ. सत्यं यूपं तपो ह्यग्निः, प्राणाः समिधयो मताः । . હિંસામાતુતિ થઇ 3સનાતન૨૨ છે.