SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પરિરછેદ. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર. ૧૩૧ ચરૂનું ભક્ષણ કર્યું અને વિપ્રચરૂ કૃતવીર્યની પત્નીને આવે. યોગ્યતા ભેદ થવાથી મહા અનર્થ થયો. તે જ પ્રમાણે ગૃહસ્થ એગ્ય સ્માનપૂજાદિ કરનાર ત્યાગી અને ત્યાગી એ ભિક્ષા દેશનાદિ કરનાર ગૃહસ્થ અનધિકારી હોવાથી, અનર્થ પ્રાપ્ત કરે છે. પ. બ્રહ્માર્પણકર્મની વ્યાખ્યા. ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम् । ब्रह्मानौ कर्मणो युक्तं, स्वकृतवस्मये हुते ॥६॥ શબ્દાર્થ-બ્રહ્માર્પણ પણ બ્રહ્મયજ્ઞના અંતર્ભાવનું સાધન છે, એમ માને તે સ્વકૃત અહંકારને હેમ કર્યો તે બ્રહ્માગ્નિને વિષે કમને હેમ યુક્ત છે. વિવેચન—“હું જે કાંઈ કરૂં છું તે કાંઈ મારૂં નથી, સર્વ બ્રહ્માર્પણ છે.” આવી બુદ્ધિને જ્ઞાનયજ્ઞના અંતભવનું કારણ જે માને તે સ્વકૃતપણાના આ મેં કર્યું એવા-અહંકારનો હોમ કર્યો સતે બ્રહ્માગ્નિને વિષે જ્ઞાનાવરણદિ કમને હોમ કર યુક્ત છે. પોતે જે કાંઈ કરે તે સર્વનું બ્રહ્મને અર્પણ કરે અને તેથી કરીને સ્વત્વ અહંકારને હેમ કરે એટલે જ્ઞાનાવરણાદિ કમને બ્રહ્માગ્નિને વિષે હમ કરે તે યુકત છે. ૬. ब्रह्मण्यर्पितसर्वस्वो, ब्रह्मदृग् ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्यदब्रह्म, ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ॥ ७ ॥ ब्रह्माध्ययननिष्ठावान् , परब्रह्मसमाहितः । ब्राह्मणो लिप्यते नाधैर्नियागमतिपत्तिमान् ॥८॥ જ્ઞાનHR. શબ્દાર્થ–બ્રહ્મને વિષે જેણે સર્વસ્વ અર્પણ કર્યું છે, જેની બ્રહ્મદષ્ટિ છે, બ્રહ્મ જેનું સાધન છે, બ્રહ્મ કરીને અબ્રહ્મને જેણે હોમ કર્યો છે, જે બ્રહ્મચયને વિષે નવ પ્રકારના શીલનું રક્ષણ કરનાર છે, જે બ્રહ્માધ્યયનની નિષ્ઠાવાળા છે, પરબ્રહ્મને વિષે સમાહિત છે, એવા નિયાગ પ્રતિપત્તિવાળા બ્રહ્મવેદી પાપિએ કરીને લેપાતા નથી. વિવેચન-નિર્વિકાર ચૈતન્ય સ્વભાવને વિષે સર્વ આત્મભાવ જેણે કર્યો છે. બ્રહ્મ એટલે શ્રુતજ્ઞાનરૂપ જેનું નેત્ર છે, બ્રહ્મ એટલે શુદ્ધ સ્વભાવમય મેક્ષ તેજ જેનું નિષ્પાદન છે, શુદ્ધ તપે કરીને મદનવિકારનો જેણે હમ કર્યો છે અને બ્રહ્મચર્યને વિષે નવ પ્રકારના શીલનું જે રક્ષણ કરે છે અને વળી બ્રહ્મ એટલે સાધુનો શુદ્ધ આચાર તેનું પ્રતિપાદન કરનાર આચારાંગજીના નવ અ
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy