SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ વ્યાખ્યાન સાહિત્યસ’પ્રેતું—ભાગ ૨ જો. સામ લેટ નાંખેછે તેથી વધારે કીડીએ ત્યાં આવેછે અને એ ઉપાય પુત્રાત્પત્તિના માનેછે. કારણકે બિચારા ભેળા લોકો ધર્માંતત્ત્વના અજાણ અને પ્રકૃતિના વિશ્વાસ નહિ ધરાવનારા હોવાથી તેઓ લાભાલાભને વિચાર નહિ કરીને કેટલાએક દેશમાં એવી ક્રિયા કરનારા જોવામાં આવેછે. પરંતુ આ સ્થળે વિશેષ વિચાર કરવાના અવસર છે કે લેાટ અને સાકર નાંખવાથી કીડીએ ઘણી એકઠી થાયછે. પરંતુ કોઇ બીજો જીવ તે લેટ તથા સાકર ખાઈ જાયછે તા તેની સાથે ઘણી કીડીઓના સહાર થઇ જાયછે. ઘણે ઠેકાણે જોવામાં પણ આવ્યું છે કે તે જીવ લેાટ ચાટી જઈને ઘણી કીડીઓને સંહાર કરી નાંખેછે. આ એક વાત થઈ. ખીજી વાત એ છે કે કીડી સ’મુઈિમ જીવ હોવાથી માતાપિતાના સંચાગ વિના ઉત્પન્ન થાયછે, તે લેટ અને સાકરના મળવાથી હવાના સયાગ થતાં નવી કીડીઓ પારાવાર ઉત્પન્ન થાયછે અને તેની હિંસા થાયછે. આથી સ્પષ્ટ થાયછે કે કેટલાંએક ધનાં કાર્યો કરવા જતાં ઉલટા અધર્મ થઇ જવાના સંભવ રહેછે. अष्टादशपुराणेषु, व्यासस्य वचनद्वयम् । परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥ અંક ૭–પૃષ્ઠ ૨૧૬. સકલ દનકારોએ હિંસાની અધર્મમાં ગણુત્રી કરેલ છે અને સર્વાથી શ્રેષ્ઠ દયાધ નેજ માન્યા છે. એમાં કોઇ આસ્તિકને વિવાદ નથી. તે પણ દરેક ધર્મવાળાઓને આ સ્થળે શાસ્ત્રીય પ્રમાણુ દેવાથી વધારે દઢતા થશે. એટલામાટે હિંદુમાત્રને માનનીય મનુસ્મૃતિ તથા મહાભારત અને ધૂમ વગેરે પુરાણેાની સાક્ષી આપવામાં આવેછે. એમાં પહેલાં મનુસ્મૃતિને જુએ. તેમજ— योऽहिंसकानि भूतानि हिनस्त्यात्मसुखेच्छया । सजीवँश्च मृतश्चैव न क्वचित् सुखमेधते ॥ નિયસાગરમાં છપાયલી મનુસ્મૃતિ-અ. ૫-ક્ષ્ાક ૪પ-પૃષ્ઠ ૧૮૭. “ ચો ધનવમહેરાન, પ્રાળિમાં ન વિાિતિ । સ સર્વસ્વ તિવ્રષ્ણુ, મુસ્લમસ્યન્તમનુતે ॥ ” યો દિશાનિ ના અર્થ-નિરપરાધી જીવાને જ પાતાના સુખની ઇચ્છાથી મારેછે, તે જીવતા હતા પણ મરી ગયા તુલ્યજ છે. કારણકે તેને ક્યાંઇ પણ સુખ મળતું નથી,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy