________________
પરિચ્છેદ.
પણિકત્ત વ્યાકત્ત વ્ય-અધિકાર. ચાતુર્માસનાં આભૂષા. વા.
सामायिकावश्यक पौषधानि, देवार्चनस्नानविलेपनानि । ब्रह्मक्रियादानतपोमुखानि भव्याश्चतुर्मासिकमण्डनानि ॥ ७ ॥ चातुर्मासिक व्याख्यान.. હે ભવ્ય પુરૂષ ! સામાયિક, આવશ્યક એવું પ્રતિક્રમણ, પાષા, દેવભગવાનનું અર્ચન ( પૂજન) તેઓને કરાવાતું સ્માન તથા ચન્દનને આલેપ (લગાવવું ), બ્રહ્મચર્યનું પાલન, દાન આપવું અને તપ કરવું જેમાં મુખ્ય છે એવાં આ ચતુર્માસ (ચામાસારૂપી પ) ના અલંકારા (ઘરેણાં) છે.
૫.
પાને શાભાવનારાં સાધના.
वसन्ततिलका.
देवार्चनादिविधिना गुरुवन्दनेन,
सम्यक्तपोभिरसमैः समयामृतेन । आलोचनाप्रभृतिभिश्च शुभक्रियाभिः,
संवत्सरप्रभृति पर्व कृतार्थयन्ति ॥ ८ ॥
૯૧
દેવભગવાનનું પૂજન વિગેરે વિધિથી, ગુરૂદેવની વન્દનાથી, સર્વ કાચી ચઢીયાતાં એવાં ઉત્તમ તપેથી, સમયાનુસાર કથા (વખાણુ) રૂપી અમૃતના સેવનથી, અલાચના તથા વિચાર વિગેરે કાાંથી અને શુભ ક્રિયાએથી, ઉત્તમ લેાકે સંવત્સરી વિગેરે પૉને કૃતકૃત્ય ( સફળ ) કરેછે. ૮.
પર્વમાં ઉત્તમ શ્રાવકાનું કર્તવ્ય જણાવેછે,
શાર્ટૂનિીતિ (૧-૧૦).
व्याख्यानश्रवणं जिनालयगतिर्नित्यं गुरोर्वन्दनं, प्रत्याख्यानविधानमागमगिरां चित्ते चिरं स्थापनम् । कल्पाकर्णनमात्मशक्तितपसा संवत्सराराधनं,
श्राद्धैः श्लाघ्यतपोधनादिति फलं लभ्यं चतुर्मासिकम् ॥ ९ ॥