________________
વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ,
પ્રથમ.
આ પૃથ્વી ઉપર મારૂં' આયુષ્ય વ્યાધિ અને પીડા વગરનું સાગરાપમ જેડેલુ` હાય, મારામાં પ્રવીણતાની લબ્ધિનુ સ્થાન રૂપ એવું સવ પદાર્થીના વિષયાના જ્ઞાનવાળું પાંડિત્ય હાય, અને ચાલાકી વાળી કોટિ પ્રમાણુ જીન્હાએ ડાય, તાપણુ શ્રી તીર્થંકરની પૂજાનું ફળ વર્ણન કરવાને હું સમર્થ થઈ શકું નહીં. ૧૬
૨૦
શ્રી જિન ભગવાન્ની પૂજાના સર્વોત્તમ લાભ, नौरेषा भववारिधौ शिवपदमासादनिःश्रेणिका, मार्गः स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारमवेशार्गला । कर्मग्रन्थिशिलोच्चयस्य दलने दम्भोलिधारासमा, कल्याणैकनिकेतनं निगदिता पूजा जिनानां परा ॥ १७ ॥
શ્રી જિનેશ્વરાની પૂજા આ સસાર સાગરમાં નૌકા રૂપ છે, માક્ષપદ રૂપ મહેલ ઉપર ચડવાની નિસરણી છે, સ્વરૂપ નગરના માર્ગ છે, દુતિ રૂપ નગરના દરવાજાની ભૂગળ છે, કર્મગ્રંથિ રૂપ પર્વતને તેડવામાં વજાની ધારાસમાન છે અને કલ્યાણુનું એક સ્થાન રૂપ છે. એમ શાસ્ત્રકારોએ કહેલુ' છે. ૧૭
પૂજાથી મનુષ્યને થતા લાભ.
नेत्रानन्दकरी भवोदधितरी श्रेयस्तरो मञ्जरी, श्रीमद्धर्ममहानरेन्द्रनगरी व्यापल्लताघूमरी । हर्षोत्कर्षशुभ प्रवाहलहरी भावद्विषां जित्वरी, पूजा श्रीजिनपुङ्गवस्य विहिता श्रेयस्करी देहिनाम् ॥ १८ ॥
સર્વોત્તમ એવા શ્રી જિનેશ્વરની પૂજા નેત્રાને આનન્દ્વ કરનારી, સ‘સાર સાગરમાંથી તારનારી, કલ્યાણુ રૂપ વૃક્ષની મજરી જેવી, શ્રી ધર્મ રૂપ મહાન્ રાજાની રાજ્યધાનીરૂપ, વિપત્તિરૂપ લતાએમાં ધૂમસરૂપ, હર્ષના ઉત્કર્ષ તથા શુમના પ્રવા હુ ની ઊમિરૂપ, 'તરના કામ ક્રોધાદિશત્રુને જિતનારી અને પ્રાણીઓનુ શ્રેય કર નારી કહેલી છે. ૧૮
અોનું ફળ.
पापं लुम्पति दुर्गतिं दलयति व्यापादयत्यापदं पुण्यं सञ्चिनुते श्रियं वितनुते पुष्णाति नीरोगताम् । सौभाग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः, स्वर्ग यच्छति निवृतिं च रचयत्यर्चाईतां निर्मिता ॥ १९ ॥