SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. પરિચ્છેદ. પૂજા-અધિકાર શ્રી અહંન્તની કરેલી પૂજા પાપને લોપે છે, દુર્ગતિને દળે છે, આપત્તિને નાશ કરે છે, પુણ્યને સંચય કરે છે, તમીને વિસ્તારે છેઆરોગ્યનું પિષણ કરે છે, સૌભાગ્યને સાધ્ય કરે છે, પ્રીતિને વિસ્તારે છે, યશને ઉત્પન્ન કરે છે, વર્ગને આપેછે, અને મેક્ષને રચે છે. ૧૯ શ્રી જિન પૂજાથી મેક્ષ પર્યાની પ્રાપ્તિ. स्वर्गस्तस्य गृहाङ्गणं सहचरी साम्राज्यलक्ष्मीः शुभा, सौभाग्यादिगुणावलिर्विलसति स्वैरं वपुर्वेश्मनि । संसारः सुतरः शिवं करतलकोडे लुठत्यञ्जसा, यः श्रद्धाभरभाजनं जिनपतेः पूजां विधत्ते जनः ॥२०॥ જે મનુષ્ય અતિ શ્રદ્ધાનું પાત્ર બની શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરે છે તેને સ્વર્ગ ઘરનું આંગણું થાય છે, ઉત્તમ એવી સામ્રાજ્યની લક્ષમી તેની સહચરી થાય છે, તેના શરીર રૂપી ઘરમાં સૈભાગ્ય વગેરે ગુણેની શ્રેણે સ્વેચ્છાથી વિલાસ કરે છે તેને આ સંસાર સહેલાઈથી કરી શકાય તે થાય છે અને તેની હથેળીમાં મેક્ષ પ્રત્યક્ષ આવી ક્રીડા કરે છે, અર્થાત્ શ્રદ્ધાથી જિન પૂજા કરનારને સ્વર્ગ, સામ્રાજ્યમી, સૈભાગ્ય વગેરે ગુણે, સંસારની સુગમતા અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ૨૦ જિન ભકિતથી નિકાંચિત કર્મને નાશ. यः पुष्पैर्जिनमर्चति स्मितसुरस्त्रीलौचनैस्सोऽर्च्यते, यस्तं वन्दत एकशस्त्रिजगता सोऽहनिहां वन्द्यते । यस्तं स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते, यस्तं ध्यायति लुप्तकर्मनिधनः स ध्यायते योगिभिः ॥२१॥ જે મનુષ્ય (શુદ્ધ ભાવથી) પુષ્પ વડે શ્રી જિનેશ્વર દેવનું અર્ચન કરે છે, તે મન્દ હાસ્ય યુક્ત દેવાંગનાઓના નેત્રેથી પૂજાય છે એટલે તે પુરુષને દેવાંગનાઓ પણ સેકંડ થઈને જુવે છે, જે ભગવાનની આરા ભાવથી વન્દના કરે છે તે સદા ત્રણ લે કના સમૂહથી વન્દન કરાય છે, જે આ લેકમાં શ્રી જિનેશ્વર દેવની સ્તુતી કરે છે તે પરલેકમાં ઇદ્ર દેવના સમૂહોથી સ્તવાય છે અને જે ભગવાનનું ધ્યાન ધરે છે તે સર્વ કર્મને નાશ કરી સ્વરવરૂપને પ્રાપ્ત થાય છે, કે જેથી યેગી પુરુષો પણ તેનું ધ્યાન ધરે છે. ૨૧
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy