________________
પરિચછેદ.
સિદ્ધરસ્તુતિ–અધિકાર. સિદ્ધ ભગવાનનીચંદન પૂજા सहजकर्मकलङ्कविनाशनैरमलभावसुवासितचन्दनैः । अनुपमानगुणावलिनायकं, सहजसिद्धमहम्पहिपूजये ।५॥
સહજ-સ્વાભાવિક કર્મ કલંકને નાશ કરનારા, નિર્મળ ભાવ રૂપ સુગંધી ચંદન વડે અનુપમ એવી ગુણ શ્રેણીના નાયક સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૫
સિદ્ધ ભગવાનની અક્ષત પૂજા सहजभावसुनिर्मलतन्दुलैः सकलदोषविशालविशोधनैः । अनुपरोधसुबोधनिधानकं सहजसिद्धमहंपरिपूजये || ૨ //
જેનો અવરોધ ન થાય એવા ઉત્તમ બેધના ભંડાર રૂપ એવા સહજ સિદ્ધ પરમાત્માને, સર્વ દેના વિશાળ શોધન કરનારા સહજ ભાવ રૂપ નિર્મળ અક્ષત વડે હું પૂછું છું. ૬
समयसारसुपुष्पसुमालया सहजकर्मकरेण विशोधया । परमयोगबलेन वशीकृतं सहजसिद्धमहम्परिपूजये
|| ૭ | સહજ કર્મના સમૂહને શેધનારી એવી સિદ્ધાંતના સાર રૂપ પુપિની માળા વડે પરમ ભેગના બળથી વશ કરેલા સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૭
" નેવેદ્ય પૂજા. ગતરોવિનિર્વિતિનાતનરામરાજો निरवधिप्रचुरात्मगुणालयं सहजसिद्धमहम्परिपूजये
| ૮ || જેમણે જન્મ, જરા અને મૃત્યુને નાશ કરે છે, એવા સ્વાભાવિક બેધરૂપ દિવ્ય નૈવેદ્ય વડે અવધિરહિત ઘણું આત્માના ગુણેના સ્થાન રૂપ એવા સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૮—
દીપક પૂજા. सहजरत्नरुचिप्रतिदीपकैरुचि विभूतितमःपविनाशनैः । निरवधिस्वविकाशविकाशनं सहजसिचमहम्परिपूजये ॥९॥