SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ. જેમ અગ્નિને તાપ સુખદાયક થઈ સદા મનુષ્યની તાઢને હણે છે, એ નિ:સંશય વાત છે, તેમ સિદ્ધ નામના મંત્રને જાપ ઉત્કૃષ્ટ એવા પાપને હણે છે તેમાં શું આશ્ચર્ય ? ૧ સિદ્ધ પુરૂષે કેવા હોય છે? દ્રવંજ્ઞા (૨-૩ ) येऽनादिमुक्तौ किल सन्ति सिद्धा, मायाविमुक्ता गतकर्मबन्धाः । एकस्वरूपाः कथिता मुनीन्द्रः, सिद्धान्तशास्त्रषु निरञ्जनास्ते ॥३॥ જે સિદ્ધાત્માએ અનાદિ મુક્તિને વિષે રહેલા છે, તેઓ માયાથી મુક્ત અર્થાત રહિત, કર્મના બંધથી રહિત, એકજ સ્વરૂપ વાળા અને નિરંજન છે, એમ મુનિએના ઇદ્ર એવા તીર્થકરોએ સિદ્ધાંત શાસ્ત્રમાં કહેલ છે. ૨ તેમના નામ સ્મરણનું ફળ. सर्वज्ञदेवस्य च नामजापात, प्राप्नोति किन्नाग्निभयं क्षयं च । प्राप्नोति किं राजभयं न नाशं प्राप्नोति किञ्चोरभयं न नाशम् ॥ ३ ॥ શ્રી સર્વ દેવના નામને જપ કરવાથી શું અગ્નિને ભય ક્ષય નથી પામતો? શું રાજાને ભય નાશ નથી પામતે? અને શું ચેરને ભય વિનાશ નથી પામતે? અર્થાત્ સર્વ ભય નાશ પામે છે. પણ તે જાપ ખરા શુદ્ધ અંતઃકરણ પૂર્વક હવે જોઈએ; ૩ સિદ્ધ ભગવાનની ભાવ પૂજ, કુર્તવિશ્વિત. (૪ થી ૧૧) निजमनोमणिभाजनभारया शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकम् सहजसिद्धमहम्परिपूजये પિતાના મન રૂપી મણિમય પાત્રમાં ભરેલી એવી સમતારસરૂપ એક અમૃતની ધારા વડે સર્વ પ્રકારના બોધની કળાથી અર્થાત્ કેવળજ્ઞાનથી રમણીય એવા સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૪ * સુતાવિત નું લક્ષણ ૪ પાનુ ૯ મું જુઓ. “કુતવિસ્તૃતિમાઢ ની મો” ન ગણ મ ગણ મ ગણ અને ર ગણ આમ ૧૨ અક્ષરનું એક કારણ છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy