SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન શાહિત્રામહ प्रीतिः साधुषु बन्धुता बुधजने जैने पतिः शासने यस्यैवं भवभेदको गुणगणः सः पावकः पुण्यभाक् ॥९॥ હૃદયમાં સર્વ જાણનાર પ્રભુનેવાસ, વાણમાં તે સર્વજ્ઞ પ્રભુતા ગુણગાનું ચિંતવન, શરીરથી દેશ વતી પણું, ધર્મમાં તત્પરતા પણ વૃત્તિ, નમવા ગ્ય (વ ખાણવા લાયક) બોધનું શ્રવણ ડાહ્યા માણસેમાં વખાણવા પણું, સપુરૂષોમાં પ્રીતિ, વિદ્વાનમાં મિત્રતા, શ્રી જૈન શાસનમાં પ્રીતિ. આવી રીતના સસારછેદક જેના ગુણગણે હેય તે શ્રાવક પુણ્યને ભેંકતા જા.૯ ઉત્તમ શ્રાવને ધર્મ, त्रैकाल्यं जिनपूजन प्रतिदिनं संघस्न सन्माननं स्वाध्यायो गुरुसेवनं च विधिना दामं लयावश्यकम् । शल्या च व्रतपालन करसपो ज्ञानस्य पाठस्तथा सैष श्रावकपुङ्गवस्य कथितो धो जिनेन्द्रागमे ॥१॥ | ત્રિકાલ, (પ્રાતઃ મધ્યાન્હ સાયં=સવાર, બપોર, સાંજ) શ્રી જીતેન્દ્ર ભગવાનનું નિત્ય પૂજન, સંઘનું સન્માન. શાસ્ત્રાભ્યાસ, ગુરૂનું સેવન, વિધિ ક્ષમા દાન તથા આવશ્યક (પ્રતિકમણ) શકિત મુજબ વ્રત પાલન, ઉત્તમ તપ, તેમજ જ્ઞાનને પાઠ વગેરેનું આચરવું તે આ શ્રી તીર્થંકર પ્રતિ શાસ્ત્રમાં ઉત્તમ શ્રાવને ધર્મ કહે છે. ૧૦ કર્તવ્યનિષ્ઠ શ્રાવક हस्ते दामविधिर्ममो जिनमते वापः सदा सूनृते પગાર સર્વનનો વિનિ વૈવે ! येनैवं विनियोजितानि शतशो विश्वत्रयीमण्डनं धन्यः कोऽपि स विष्टपैसिलकं काले कलौ श्रावकः ॥११॥ હાથ દાન કાર્યમાં, મન શ્રી જૈન સતમાં, વાણી હમેશાં અત્યમાં, પ્રાણે સમસ્ત પ્રાણીઓના ઉપકાર કરવામાં અને દ્રવ્ય શ્રી જેને મરિના ઉત્સવમાં જેમણે એમ સેંકડો વખત રેકેલા છે, તે ત્રણ લોકના મંડન, ભુવનમાં તિલકરૂપ, કલિકાલમાં ધન્ય શ્રાવક જાણું. ૧૧ મેક્ષાભિલાષી શ્રાવને ધર્મ, कर्त्तव्या देवपूजा शुभगुरुवचनं निरमामार्मनीयं दानंदेयं सुपात्रे प्रतिदिनममलं पालनीयं च शीळा ।
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy