________________
પરિચ્છેદ.
સક્ષાના અધિર.
तप्यं शुद्धं स्वश क्या तप इह महती भावना भावनीया श्राद्धानामेष धर्मो जिनपतिगड़ितः पूर्वनिर्वाणमार्गः ॥ १२॥
નિત્ય દેવપૂજા કરવી,શુભકારી ગુરૂવાયાનુ શ્રવણુ કરવુ,સુપાત્રને પ્રતિનિ દાનઆપતુ,નિમલ શીલનુ પાલન કરવું, પોતાની શક્તિ પ્રમાણે શુદ્ધ તપનું અચરણુ કરવુ, અને આ સ’સારમાં મેટી શુભ ભાવનાએ ભાવવી (ઉત્તમ વિચાર કરવા) આપશ્ચિમ માક્ષના મારૂપ શ્રદ્ધાલુ શ્રાવકોના ધર્મ શ્રી જીતેન્દ્રભગવાને કહેલા છે. ૧૨
પુણ્યાનુમ’શ્રી શ્રાવકામ તક્ષણ
सर्वज्ञाचनुरक्तिर्विपुलतरधिया तीर्थयात्रा नुपक्तिः पापादाने विरक्तिर्मुनिवरचरणाराधनेऽगात्रभक्तिः । दानासक्तिः समग्राग्रहविरतिरतिर्धर्मकर्मप्रसक्तिः केषांचित् पुण्ययोगाद्भवति : यदिपरं प्राणिनां प्राप्तिरेषा ॥ १३॥
શ્રી સજ્ઞભગવાનની પૂજામાં પ્રીતિ, અત્યંત ઉદાર મુદ્ધિથી તીર્થં પાત્રામાં શ્રદ્ધા, પાપના કર્મીમાં વેરાગ્ય, મુનિએના ચરણુ સેવનમાં મગધ સક્તિ, દાનમાં આસક્તિ સમગ્ર તિથ્યા ગ્રહોની શાન્તિમાં પ્રીતિ, ધર્મ કયાં આસક્તિ વગેરે પ્રાણીઓને એ પુણ્યાનુ’બંધી પુણ્યના ઉત્ક્રય હોય તે પ્રાપ્ત થાય છે ૧૩
શ્રાવકાના ર૧ ગુણા
अक्षुद्र रूपसौम्यो विनयगुणयुक्तः क्रूरताशाव्यमुक्तो मध्यस्थो दीर्घदर्शी परहितनिरतो लब्धलक्षः कृतज्ञः । साक्षिण्योऽभीरुः सदयगुणरुचिः सत्कथः पक्षयुक्तो वृद्धा लज्जयालुः शुभजनदयितो धर्मरत्नस्य योग्यः ॥१४॥
.
૧ અક્ષુદ્રતાવાન ૨ રૂપવાન્ ૩ પ્રક્રુતિસામ્ય ૪ વિનયવાન્ ૫ ન્યાયી ( લેાક પ્રિય, ૬ અક્રૂર. ૭ શઠતારહિત. ૮ મધ્યસ્થ ( તટસ્થ ) ૯ દી દર્શી ૧૦ પરહિતમાં તપર. ૧૧ લબ્ધલક્ષ. ૧૨ કૃતજ્ઞ. ૧૩ સુદાક્ષિણ્યવાન્ ૧૪ પાપભીરૂ, ૧૫ દયાળું. ૧૬ ગુણુરાળી ૧૭ સત્કથાયુક્ત. ૧૮ સુપક્ષવાન્ ૧૯ વૃદ્ધગમી. ૨૦ લજ્જાલુ, (શરમાળ) ૨૧ પરર્હુિત ચાહનાર આવા ૨૧ ગુણેથી યુક્ત શ્રાવક ધમ રત્નને લાયક છે. ૧૪