SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પગમ જેમ ચક્રવાક ( ચકેારપક્ષી ) અમૃતમય ચંદ્રબિંબની શાત્રાને દૂષિત કરે છે, તેમ દુરાચારી પુરૂષો નિર્દોષ એવી ભારતી (વાણી) ને દૂષિત કરે છે. ૨ સજ્જન પુરૂષને ખલની સાથે સ્પર્ધા કરવાથી ગેરલાભ, का खलेन सह स्पर्धा सज्जनस्याभिमानिनः । भाषणं भीषणं साधु दूषणं यस्य भूषणम् || ३ || 3८० સજ્જન પુરૂષને નીચ પુરૂષની સાથે શી સ્પર્ધા ( સરસાઇ ) હોય ? એટલે સજ્જન પુરૂષ નીચની સાથે સરસાઇ કરતાજ નથી. કારણ કે અભિમાની એવા નીચ પુરૂષનું ભાષણ ભયંકર હેઇને સાધુપુરૂષને દૂષણુ રૂપ છે. જયારે ખલપુરૂષને તે તે ભાષણ ભૂષણરૂપ છે. ૩ અધમ લેાકેાની અસિમ અધમતા. अहो राहुः कथं क्रूरचन्द्रं गिलति मुञ्चति । गिलन्ति न हि मुञ्चन्ति दुर्जनाः सज्जनव्रजम् ॥ ४ ॥ અહીં ! રાહુને શા વાસ્તે નિર્દય કહેવા તે પ્રશ્ન છે. કારણ કે ચન્દ્રમાને ગળીને પાછા છેડી આપે છે પણ દુત પુરૂષો તે સજ્જન પુરૂષાના સમૂહને ગળી જાય છે તે પુનઃ ખેડતાજ નથી, અર્થાત્ દુ ના રાહુ કરતાં પણ ખરામ છે. અધમ પુરૂષની કરવત સાથે સરખામણી. उद्वेजकोsतिचादुक्तचा मर्म - स्पशीं इसन्नपि । निर्गुणो गुणनिन्दाकृत्, क्रकचप्रतिमः पुमान् ॥ ५ ॥ દુન ન મનુષ્ય અતિ ચાટુ ( મીઠા ) શબ્દના ભાષણુથી પણુ ખીજાના મનમાં ઉદ્વેગ પેદા કરે છે. અને હસતા છતાં પણુ ખીજાના મને સ્પર્શ કરે. એટલે ખીજાને કલેજે ઘા મારે છે. તેમ પાતે ગુણહીન છે તેથી બીજાના ગુણેાની નિન્દા કરી રહ્યા છે, એટલે અધમ પુરૂષ કરવતની સમાન છે. કાણુ કે કરવતપણુ લાકડાને કાપતી વખતે મીઠા મીઠા ધ્વનિ કરે છે, પણ તે ધ્વનિ સાંભળનારને ઉદ્વેગ ઉત્પન્ન કરે છે અને દાંતાથી હસતુ હાય તેમ દેખાય છે છતાં લાકડાના મ ભાગને કાપી નાખે છે અને તેમાં દોરી નથી તેથી ખીજાના ગુણુ (દેારા) મૈં કાપનાર છે. તેમ અધિકારી સજનને દુર્જન પણુ પીડા કરે છે. ૫ * રિલાળીયા હાનાનાં મવાત વિષુ રટો” ચદ્રમા ચકારપક્ષીને અંગારાની સગડી તુલ્ય છે, કારણ કે ચાર દ ંપતિ ( સ્ત્રીપુરૂષ) ને રાત્રિમાં એક બીજાના વિયોગ વેડવા પડે છે. ૩ થી ૫ સુક્તિમુક્તાવલી `
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy