SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર. આ હાથી (ઘેટાની માફક) ઉનને ધારણ કરતું નથી. એટલે તેના શરીર ઉપર ઉન નથી કે, જેના ધાબળા વગેરે પહેરીએ. તેમ તે વાહનના (ઘેડા વગેરેની માફક) કામમાં આવતું નથી, તેમ આના હેટા પેટની ઘણા પ્રકારના ધાન્ય તથા પલલે (ધાન્યના ફતવા પીંછા વગેરે) થી તૃપ્તિ થાય તેમ નથી. હા કષ્ટ છે કે, આના વાંસાના શિખર ઉપર (દાણ) ની ગુણ કેમ ચઢાવી શકાય? (એમ સર્વ રીતે નકામે હોવાથી કેડી માત્ર ધનથી પણ (હાથીને) કેણુ વેચા રાખે! એમ ગામડાના (મૂર્ખ) મનુષ્યથી હાથીની હાંસી કરાય છે. એટલે ગ્રામ્ય બુદ્ધિવાળા મૂખ લેકે વિદ્વાન પુરૂષેની પણ આ પ્રમાણેજ દશા કરે છે. કારણ કે તેઓને તેના ગુણનું જ્ઞાન નથી. જેથી કવિએ તેવા લોકોને ઉદ્દેશીને હાથી પ્રત્યે ગ્રામ્ય લેકેની ઉકિતથી જણાવ્યું છે. ગુણી ગાયક પ્રતિ શેઠની યુક્તિ. મનહર એક શરણાઈવાળે સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણ વગાડવામાં વખણાણે છે, એકને જ જાચું એવી ટેક છેક રાખી દિલ શેઠ શેઠ પાસે મોજ લેવાને મંડાણે છે, કહે દલપત પછી બે તે કંજુસ શેઠ, ગાયક નલાયક તું ફેકટ કુલાણે છે, પિલું છે તે બોલ્યું તેમાં કરી તે શી કારીગરી, સાંબેલું બજાવે તે હું જાણું કે, અણે છે, ગુણ ન સમજનાર વાળ. સેદાગર એક શુક સારિકાને સારી રીતે, શીખવી કવિત નીત સારા વરમાં કોઈ ભારે ભૂપતિને ભેટ કરવાને ચાલ્યો. ગામડામાં વાસે વો ગોવાળના ઘરમાં તારીફ સુણીને જેવા ત્યાં લોકો તમામ મળ્યા,ખી રીતભાત કશીન આવી નજરમાં તે કહે દલપતરામ ગામને ગમાર બે, તેવા તેતર તો છે મારા ખેતરમાં ૪. અશક્તિથી પારકા દૂષણ જેવાની પ્રથા અનુક્[ (૧ થી ૫) दह्यमानाः सुतीवेण, नीचाः परयशोग्निना । अशक्तास्तत्पदं गन्तुं, ततो निंदां प्रकुर्वते ॥ १॥ બીજાના યશરૂપી પ્રચંડ અગ્નિથી બળતા એવા નીચ પુરૂષ તેના પદને પામ વાને અશક્ત (અસમર્થ છે. તેથી તે ( પુરૂષ ) ની નિન્દા કરે છે. ૧ પરછિદ્ર શેધક વૃત્તિ. दूषयन्ति दुराचारा निर्दोषामपि भारतीम् । विधुबिम्बश्रियं कोकाः सुधारसमयीमिव ।।॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy