________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
પતાવી લાવું. આ ઉમેદથી ધીરજલાલ શેઠે બેઘાશાહને ઘરે આવી પિતાના રૂપીઆની ઉઘરાણી કરતાં બેઘાશાએ “મીંઆઉં ” કહ્યું. ધીરજલાલ શેઠ તે ચક્તિ થઈને કહે છે, “અરે ભલા આદમી? મને પણ“ મીંઆઉં ??? તને તે મીઆ પણ તારા બાપને પણ “મીંબા ” બેઘાશા એ ઉત્તર દીધો. આથી ધીરજલાલ પસ્તાઈને વીલે મેઢે ચાલ્યા ગયા.
દુનિયામાં કેટલાક સ્વાર્થના ભુખ્યા હોય છે. તે પિતાને અર્થ સર્યો એટલે ઉપકારને આંખના પટા જે ગણે છે. તેમજ જેઓ ફકત પિતાને લાભ તાકી બીજાનું ખરાબ કરવા ઇચ્છે તેને બહાથના કરેલ હૈયે વાગે છે.” તે વખતે પૂરે પરત થાય છે.
મુ લોકો ગુણી પુરૂષને જાણતા નથી. - શ્રી રામચન્દ્રજી જ્યારે લંકાથી સીતાજીને લઈને અધ્યા પધારતા હતા ત્યારે રસ્તામાં કિકિંધા નગરીમાં ઉતરી વિશ્રામ લીધું. ત્યાં સીતાજીને દેખીને વાનરની સ્ત્રીએ કહેવા લાગી કે –
વસન્તલિ. गौरी तनुर्नयनमायतमुन्नता च नासा कशा कटितटी च पटी विचित्रा । अंगानि रोमरहितानि सुखाय भर्तुः पुच्छं न तुच्छमिति कृत्र समस्तवस्तु ॥१॥
આ સીતાજીનું શરીર ગેર છે. તેત્ર વિશાળ છે. નાસિકા (પિપટની માફક) ઉંચી છે. કટિભાગ પાતળે છે. અને વિચિત્ર પ્રકારની સુન્દર સાડી છે. તેમ અગો રેમથી રહિત છે એટલે સીતાજીનું સર્વ સૈજય સ્વામી એવા શ્રી રામચન્દ્રજીના સુખને માટે છે. પરંતુ (વિધાતાએ) તુચ્છ (નાનું સરખુ) પુછડું ન કર્યું તેથી આ બધું વસ્તુ સૈન્દર્ય શું કામનું છે? અથતુ નકામું છે. આ ઉપર તાત્પર્ય એ છે કે મૂર્ખ માનવે બીજાના સૈન્દર્યમાં પણ ખામીઓ જોતાં વધુના સૌન્દર્યને જાણતા નથી. ગામડાના લકે હાથીને જોઈ હાંસી કરે છે.
રાહૂઢવિત્રહિત. ऊर्णा नैष दधाति नापि विषयो वाहस्य दोहस्य वा, तृप्तिास्ति महोदरस्य बहुशो घासैः पलालैरपि । हा कष्टं कथमस्य पृष्ठशिखरे गोणी समारोप्यते, को गृह्णाति कपर्दकैरमुमिति ग्राम्यैर्गजो हास्यते ॥२॥ સુભાષિત રત્ન ભાંડાગાર