SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. પરિચ્છેદ દુર્જનનિંદા અધિકાર નિષ્કાજ શત્રુભાવ, માર્યા ( ઉ ૭) मृगपीनसज्जनानां, तृणजलसन्तोषविहितवृत्तीनाम् । लुब्धकधीवरपिशुना निष्कारणवैरिणो जर्गात ॥ ६ ॥ મૃગલાં ઘાસ ખાઈને સુખી રહેનારાં, છતાં વગર કારણે તેમને પારાધી શત્રુ છે, માછલાં જળપાન કરી સુખેથી આજીવિકા ચલાવનારાં છે છતાં વગર કારણે ઢીમર (માછીમાર) તેને શત્રુ છે તેમ સત્પરૂ સ્વયમેવ સંતોષી છે, છતાં ખલ પુરૂષ તેમના વગર કારણે શત્રુ છે. અહિત કર્તવ્યની પ્રકૃતિ. अविकारिणमपि सज्जनमनिशमनार्यः प्रवाधतेऽत्यर्थम् ।। कमलिन्या किमिह कृतं हिमस्य यत्तां सदा दहति ।। ७ ॥ જેમ કમલિનીએ હિમનું શું કર્યું નથી, છતાં તેને (કમલિનીને)તે હમેશાં બાળી નાખે છે તેમ વિકારરહિત (કેઈનું બુરું ન કરનાર) એવા સજજન પુરૂષને પણ નીચ મનુષ્ય અત્યન્ત પીડા કરે છે. ૭ ઉત્તમ, મધ્યમ, અને અધમાધમ બુદ્ધિનું કાર્ય. रथोद्धता. दूषणं मतिरुपैति नौत्तमी, माध्यमी स्पृशति भाषते न च । वीक्ष्य पार्श्वमथ भाषतेऽधमो, रारटीति सहसा धमाधमः ॥ ७॥ ઉત્તમ પુરૂષની બુદ્ધિ (બીજાના) દૂષણને પ્રાપ્ત કરતી નથી, મધ્યમ લે કેની બુદ્ધિ બીજાના દૂષણને સ્પર્શ કરે છે પણ તે બેલી હાર પાડતી નથી; અ ધમ (નીચ) પુરૂષ દૂષણને જોઈને તેને વચન દ્વારા તુર્ત પ્રગટ કરી દે છે. જ્યારે અધમાધમ (નીચમાં પણ નીચ) પુરૂષ તે બીજાના દૂષણને પ્રસિદ્ધ કરવા સારૂ અત્યન્ત રાડારાડ કરી મુકે છે. ૮ પિપટની મધુરતાનો અંતે જય. उपजाति. सुभाषितस्याध्ययनेऽनुषक्तं, शुकं वराकाः प्रहसन्ति काकाः । तमेव संसत्सु गिरं किस्न्तं, दृष्ट्वा भवन्ति त्रपयानतास्याः ॥ ९ ॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy