SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ જેમ પાણીને અધુરો ઘડે મસ્તક ઉપર ધારણ કર્યો હોય તે પણ જેમ તે ખળભળાટ કરે છે, તેમ અતિ મહેનતથી ગ્રહણ કરેલ હોય તે પણ નીચ પુરૂષ નક્કી ખળભળાટ કર્યા કરે છે. ૧૧ કૃતગ્નનો ત્યાગ કરવારૂપ પૃથ્વીને ઉપદેશ. માર્યા (૧ર થી ૧૬) उपकारिणि विश्रब्धे, शुद्धमतो यः समाचरति पापम् । तं जनमसत्यसन्धं, भगवति वसुधे कथं वहति ॥ १२॥ હે ભગવતિ પૃથ્વિ? ઉપકાર કરનાર, વિશ્વાસુ, શુદ્ધ બુદ્ધિવાળે એ કોઈ મનુષ્ય હોય તેના ઉપર જે માણસ પાપને આરેપ કરે છે, તેવા સત્યહીન (ભ્રષ્ટ પ્રતિનાવાળા ) પુરૂષને તું કેમ વહન કરે છે? ( અર્થાત તારા શરીરમાં તેને ડૂબાવી દે.) ૧૨ કૃતનને કરેલે ઉપકાર નિષ્ફળ થાય છે. व्योमनि शम्वा कुरुते, चित्रं निर्माति यत्नतः सलिले । स्नपयति पवनं सलिलैर्यस्तु खले चरति सत्कारम् ॥ १३ ॥ જે મનુષ્ય બળ પુરૂષ ઉપર ઉપકાર કરે છે, તે આકાશમાં બે વાર (બે ગણું દઈને) હળ ખેડે છે, પાણીમાં યત્ન પૂર્વક ચિત્ર કાઢે છે, અને પાણીથી પવનને ભાન કરાવે છે (અર્થાત્ સર્વ નિષ્ફળ છે.) ૧૩ * કૂતરા કરતાં પણ કૃતન હલકે છે. शोकं मा कुरु कुक्कुर, सत्त्वेष्वहमधम इति मुधा साधो । कष्टादपि कष्टतरं, दृष्ट्वा श्वानं कृतघ्ननामानम् ॥ १४ ॥ હે કૂતરા તું સર્વ પ્રાણીમાં અધમ છે એમ માની વ્યર્થ શેક કર નહીં, કારણ કે તારાથી પણ અધિક કષ્ટકારી એ કૃતધ્ર નામને શ્વાન (કૂતરે) છે, તેને તે તું જે, ૧૪ - કૃતધને મચ્છરની તુલના. अर्थग्रहणे न तथा व्यथयति कडकूजितैर्यथा पिशुनः रूधिरादानादधिकं दुनोति कर्णे क्वणन्मशकः ॥ १५ ।। જેમ કાનને અપ્રિય શબ્દ (ગુણગણાટ) કરનાર મચ્છર (શરીરમાં ચટકે ભરીને ) રૂધિર–ચ.ખીને જે પીડા કરે છે, તેના કરતાં વધારે વ્યથા ગુણગણાટ શરૂ * ૧૩ થી ૧૫ સુક્તમુકતાવલી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy